બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

VTV / ભારત / કોઇ વરરાજાના વેશમાં, તો કોઇએ વેશભૂષામાં, ક્યાંક દિવ્યાંગ તો ક્યાંક 99 વર્ષના બાએ વોટિંગ કરી ફરજ નિભાવી, જુઓ Photos

લોકસભા ચૂંટણી 2024 / કોઇ વરરાજાના વેશમાં, તો કોઇએ વેશભૂષામાં, ક્યાંક દિવ્યાંગ તો ક્યાંક 99 વર્ષના બાએ વોટિંગ કરી ફરજ નિભાવી, જુઓ Photos

Last Updated: 11:28 AM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરમાં આજે લોકસભા ચૂંટણીને લઈને આજે ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે લોકો લોકશાહીના આ પર્વની હર્ષભેર ઉજવણી કરી રહ્યા છે. જેનો પુરાવો આ તસવીરોમાં દેખાઈ શકે છે.

લોકસભા ચૂંટણી 2024માં બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. મંગળવારે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન 7 વાગ્યે શરૂ થઈ ગયું છે. ત્યારે લોકો પોતાનો મત નાખવા માટે મતદાન મથકે પહોંચ્યા.

ગાંગડી ગામના 92 વર્ષની વૃદ્ધા કુંવરબેન જગાભાઈ ચેતરિયાએ મતદાન કરી લોકશાહીના મહાપર્વની શોભા વધારી છે.

લુણાવાડાના એક મોડેલ મતદાન મથક પર બાળકોને રમવા માટે અલગ એરિયા બનાવવામાં આવ્યો છે.

વરિષ્ઠ નાગરિકોનો પણ જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો. ઉંમરના આ તબક્કે પણ તેઓ પોતાની ફરજ ભૂલ્યા નથી.

પહેલીવાર મતદાન કરી રહેલા મતદારોએ પોતાની ફરજ નિભાવીને સેફી લીધા હતા.

પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં મત આપ્યા પછી દિવ્યાંગ મતદાર તેની શાહીવાળી આંગળી બતાવે છે.

દિવ્યાંગો પણ પોતાની ફરજ પૂરી કરવા મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચ્યા હતા.

મધ્ય પ્રદેશના ખંડવાનાં ગ્રામ્ય વિસ્તારના મતદારો તેમના પરંપરાગત પોશાકમાં મતદાન કરવા પહોંચ્યા હતા.

વડાપ્રધાન મોદીએ મતદાન કર્યા બાદ દેશના લોકોને આ લોકશાહીના મહાપર્વ પર મતદાન કરવા અપીલ કરી. બોલિવૂડના કપલ રિતેશ દેશમુખ અને તેની પત્ની જેનેલિયાએ લાતુરના એક પોલિંગ બૂથ પર પોતાનો મત આપ્યો. કપલે લોકોને ઘરની બહાર નીકળી વોટ કરવા અપીલ પણ કરી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ