Ek Vaat Kau / લૉકડાઉનના સૌથી મોટા સમાચાર: 20 એપ્રિલથી શું ચાલુ થશે, શું બંધ રહેશે?

કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું જે 14મી એપ્રિલના રોજ ત્રીજી મે સુધી લંબાવી દેવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જાહેરાત કરતાની સાથે કહ્યું કે 20 એપ્રિલ સુધી મૂલ્યાંકન કર્યા બાદ અમુક વિસ્તારોમાં છૂટછાટ આપી દેવામાં આવશે. ત્યારે જો તમારે જાણવું હોય કે કયા ક્ષેત્રમાં ધંધો રોજગાર શરુ થઇ શકે છે તો જુઓ Ek Vaat Kau

બ્રેકિંગ ન્યૂઝ