ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / lifestyle-interesting-and-rare-things-about-condom-that-one-should-know

NULL / કોન્ડોમથી જોડાયેલી આ રસપ્રદ વાતો જાણીને તમને પણ થશે આશ્ચર્ય

Published By: vtvAdmin

Last Updated: 10:44 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

કોન્ડોમ HIV-AIDS ઉપરાંત યૌન સંક્રમણથી બચાવે છે. સુરક્ષિત યૌન સંબંધ માટે હંમેશા કોન્ડોમનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ તેના સાથે જોડાયેલી આ બાબતો જાણીને તમને ચોક્કસથી આશ્ચર્ય થશે. 

તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયાભરમાં માત્ર 5% જ પુરુષો કોન્ડોમનો ઉપયોગ કરે છે.



મોટાભાગના કોન્ડોમ લેટેક્સથી બને છે. પરંતુ જો કોઇને લેટેક્સથી એલર્જી હોય છે તો તેમના માટે નોન-લેટેક્સ કોન્ડોમ પણ માર્કેટમાં મળે છે. આ પોલીયૂરીથેનથી બનેલા હોય છે. કેટલાક કોન્ડોમ પોલીઆઈસોપ્રીનના પણ બને છે. આ ઉપરાંત લૈબ સ્કિન(ઘેટાંના બચ્ચાની ચામડી)ના પણ બને છે. જેને ઘેટાંના આંતરડાથી બનાવવામાં આવે છે. 

કેટલાક લોકોનું માનવુ છે કે, યૌન સંબંધ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ કરવાથી બે ગણી મજા મળે છે તો તેવુ બિલ્કુલ નથી. નેશનલ સેક્સ સ્ટડીના સર્વે અનુસાર, કપલ્સ દ્વારા સેક્સ દરમિયાન કોન્ડમનો ઉપયોગ કરવો અને ન કરવા પર પ્લેઝરમાં ખાસ ફરક પડતો નથી. 



થોડા સમય પહેલાના આકંડા અનુસાર, 40% મહિલાઓ કોન્ડમ ખરીદે છે.

દુનિયાનો સૌથી મોટો કોન્ડોમ theyFit છે. આ 240mm લાંબો અને 69m પહોળો છે. જે સામાન્ય કોન્ડોમ કરતા ખૂબ જ મોટો છે. 




લેટેક્સ કોન્ડોમ પહેલા પ્રાણીઓના બ્લેડર દ્વારા બનાવવામાં આવ્યો હતો. ઈજિપ્તના લોકો આ કોન્ડોમ ઉપરાંત ફિશની સ્કિન, લિનન અને સિલ્કના બનેલા કોન્ડોમનો ઉપયોગ કરે છે. 

કોન્ડોમ જ્યારે બનાવવામાં આવે છે તે દરમિયાન તેમાં ઈલેક્ટ્રિક શૉક આપવામાં આવે છે. જેની મદદથી સુનિશ્ચિત કરી શકાય છે કે કોઇ જગ્યાએથી તૂટેલો કે ફાટેલો તો નથી. 
​​​​​​​


જો કોન્ડમ ઠંડી અને સૂકી જગ્યા પર રાખવામાં આવે તો તેનો ચાર વર્ષ સુધી ઉપયોગ કરી શકાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ