ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / માત્ર વજન ઉઠાવવાથી બૉડી નથી બનતી, મજબૂત મસલ્સ માટે જરૂરી છે આ 7 ફૂડ્સ
10 ફોટો ગેલેરી
Last Updated: 09:03 AM, 20 January 2026
1/10
2/10
ચિકન બ્રેસ્ટને મસલ્સ બનાવવા માટે શ્રેષ્ઠ ખોરાક માનવામાં આવે છે. તેમાં ફેટ ઓછી અને પ્રોટીન વધારે હોય છે. ફક્ત 3 ઔંસ ચિકનમાં 26 થી 31 ગ્રામ પ્રોટીન હોય છે. તેને વર્કઆઉટ પહેલાં અથવા પછી ગ્રિલ, બેક કે ફ્રાય કરીને ખાઈ શકે છે. બ્રાઉન રાઇસ અથવા શક્કરિયા સાથે ચિકન ખાવાથી પણ એનર્જી અને રિકવરી જલ્દી થાય છે.
ADVERTISEMENT
3/10
ગ્રીક યોગર્ટમાં વ્હે અને કેસીન બંને પ્રકારના પ્રોટીન હોય છે, જેનાથી મસલ્સને લાંબા સમય સુધી એમિનો એસિડ મળી રહે છે. આમાં સામાન્ય દહીં કરતાં લગભગ બમણું પ્રોટીન હોય છે. વર્કઆઉટ પછી અથવા સૂતા પહેલા તેને ખાવું વધુ ફાયદાકારક છે. સ્વાદ માટે તેમાં ફળ, બદામ અથવા થોડું મધ નાખી શકો છો.
4/10
ADVERTISEMENT
5/10
6/10
ADVERTISEMENT
7/10
8/10
ADVERTISEMENT
9/10
10/10
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ