આજકાલ લોકો મેદસ્વિતા, ડિપ્રેશન અને ડાયાબિટીસનો શિકાર બને છે. આ બધાથી છુટકારો મેળવવા માટે લેમન બામ નામની જડી બુટ્ટિઓ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. આ ફુદીના જેવું દેખાય છે. એના સેવનથી ઇમ્યૂનિટી પણ વધે છે.
લેમન બામ એક સુંગધિત જડી બુટ્ટી છે. જે ફુદીનાના પરિવારનું સભ્ય છે. લેમન બામથી નિકળતા રસનો ઉપયોગ કરવા પર એ વસા ઉત્પાદનમાં સામેલ પ્રોટીનની ગતિવિધિઓને પણ નિયંત્રિત કરે છે. એનાથી મેદસ્વિતામાં લગામ લાગે છે.
લેમન બામનો ઉપયોગ કરવાથી તણાવમાં રાહત મળે છે. કારણ કે એની સુગંધ મગજમાં ચાલી રહેલી હલચલને શાંત કરવામાં મદદ કરે છે. એનાથી બ્રેન સેલ્સને રાહત મળે છે.
લેમન બામના રસનું સેવનથી ડાયાબિટીસમાં પણ લાભ થાય છે. કારણ કે આ ઓક્સીડેન્ટ તણાવને ઓછો કરવા મદદ કરે છે.
લેમન બામનો રસ શરીરમાં એ ઘટકોના પ્રભાવને રોકે છે જે થાયરોઇડ રિસેપ્ટરની સાથે કામ કરતા રોકે છે. એવામાં થાયરોઇડ ગ્રંથિને નિયંત્રણમાં રાખે છે.
સૂતા પહેલા વેલેરિયન અને લેમન બામની સાથે 1 કપ ચા પીવાથી ખૂબ જ સરસ ઊંઘ આવે છે. એનાથી દિમાગ રિલેક્શ રહે છે.
લેમન બામના તેલના થોડાક ટીપાને એક માઉથ વૉશમાં મિક્સ કરીને કોગળા કરવાથી મોંઢાની દુર્ગંધ દૂર થઇ જાય છે.
લેમન બામાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણ પણ રહેલા છે જે ઇન્ફેક્શનને આપણા શરીરમાં સુરક્ષિત રાખે છે.
લેમન બામમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે સ્કીનના છીદ્રોમાં રહેલ સંક્રમણ અને બેક્ટેરિયાને સાફ કરવામાં મદદ કરે છે.