ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / અનલિમિટેડ કોલ, 300 SMS, જાણો Airtelના ₹185 વાળા જોરદાર પ્લાન વિશે

photo-story

5 ફોટો ગેલેરી

ટેક્નોલોજી / અનલિમિટેડ કોલ, 300 SMS, જાણો Airtelના ₹185 વાળા જોરદાર પ્લાન વિશે

Last Updated: 11:50 PM, 23 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

એરટેલ ગ્રાહકો માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં હવે માત્ર 185 રૂપિયાના રિચાર્જમાં 28 દિવસ સુધી અનલિમિટેડ કોલિંગ અને 300 SMSનો લાભ મળશે. કંપનીના 185, 203 અને 206ના નવા વૉઇસ-ઓન્લી પ્લાનમાં શું ફાયદા મળશે ચાલો તેના વિષે જાણીએ.

1/5

photoStories-logo

1. એરટેલનો કોલિંગ પ્લાન

જો તમે માતા-પિતા કે વડીલોના ફોનમાં માત્ર કોલિંગ માટે જ રિચાર્જ કરાવતા હોવ તો એરટેલનો આ નવો પ્લાન તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. જેમાં કંપનીએ ત્રણ નવા વોઈસ-ઓન્લી રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા છે. જેમાં સૌથી સસ્તો વિકલ્પ માત્ર 185 રૂપિયાનો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 185 રૂપિયાનો પ્લાન

આ 185 રૂપિયાના પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે. તેમાં દેશભરમાં અનલિમિટેડ લોકલ, એસટીડી અને રોમિંગ કોલિંગની સુવિધા છે. જેમાં કોઈપણ નેટવર્ક પર વાત કરો, અલગથી કોલિંગ બેલેન્સની ચિંતા કરવાની જરૂર નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. ઇન્ટરનેટ ડેટા નથી મળતો

આ પ્લાનમાં ઇન્ટરનેટ ડેટા સામેલ નથી એટલે જે લોકો મોબાઈલમાં નેટ વાપરતા નથી અને માત્ર ફોન કરવા માટે રિચાર્જ કરાવે છે, તેમના માટે આ પૈસા બચાવનારો ઓપ્શન છે. આ સાથે જ 300 SMS પણ મળે છે જેથી બેંકિંગ મેસેજ, OTP કે બીજા જરૂરી મેસેજમાટે પૂરતા રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. આ બે પ્લાન પણ બેસ્ટ

જો તમને થોડી વધુ વેલિડિટી જોઈએ તો 203 રૂપિયાનો પ્લાન પણ છે જેમાં 30 દિવસની વેલિડિટી સાથે અનલિમિટેડ કોલિંગ અને 300 SMS મળે છે. આખા કેલેન્ડર મહિના માટે વેલિડિટી જોઈએ તો 206 રૂપિયાનો પ્લાન લઈ શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ફ્રી હેલોટ્યુન્સ

તેમાં પણ અનલિમિટેડ કોલિંગ અને 300 SMSની સુવિધા છે પણ ડેટા નથી મળતો. આમ આ ત્રણેય વોઈસ-ઓન્લી પ્લાન સાથે ફ્રી હેલોટ્યુન્સની સુવિધા પણ મળે છે, એટલે પોતાની પસંદની ટ્યુન સેટ કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Voice Only Plans Unlimited Calling Airtel Recharge Plan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ