બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ટેક અને ઓટો / latest news how to sell your old bike know import tips to get good deals

ઑટો ટિપ્સ / જૂનું ટુવ્હીલર વેચવાનું વિચારી રહ્યાં છો? તો ફૉલો કરજો આ ટિપ્સ, મળશે મો માંગ્યા ભાવ

Manisha Jogi

Last Updated: 03:30 PM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી વાર લોકો બાઈક ખરીદીને તેનો ગુના માટે ઉપયોગ કરે છે. જો તમે તમારી જૂની બાઇક વેચવાનું વિચારી રહ્યા છો, તો નીચે આપેલી કેટલીક ટિપ્સ ફોલો કરવી જોઈએ.

  • યોગ્ય વ્યક્તિને બાઇક સારી કિંમતે વેચવી તે એક મોટો ટાસ્ક
  • અનેક લોકો બાઈક ખરીદીને તેનો ગુના માટે ઉપયોગ કરે છે
  • બાઈક વેચવા માટે ફોલો કરો આ ટિપ્સ

યોગ્ય વ્યક્તિને બાઇક સારી કિંમતે વેચવી તે એક મોટો ટાસ્ક છે. અનેક લોકો બાઈક ખરીદીને તેનો ગુના માટે ઉપયોગ કરે છે. જો તમે તમારી જૂની બાઇક વેચવાનું વિચારી રહ્યા છો, તો નીચે આપેલી કેટલીક ટિપ્સ ફોલો કરવી જોઈએ. 

બાઈક કંડિશન
સૌથી પહેલા બાઈકની કંડિશન સારી હોવી જોઈએ. કોઈ તમારી બાઈક ખરીદવા આવશે અને ટેસ્ટ રાઈડમાં અવાજ આવશે, તો તે બાઈક ખરીદશે નહીં. કદાચ બાઈક ખરીદશે તો ઓછી કિંમતે બાઈક ખરીદશે. જેથી બાઈકને સ્વચ્છ અને નોઈસ ફ્રી રાખવું. 

સર્વિસ કરાવો
બાઈક વેચવા માટે બાઈકની સર્વિસ કરાવવી જરૂરી છે. જૂની બાઈકની સારી કિંમત મેળવવા માટે બાઈકને સારું પેઈન્ટ કરાવો, સર્વિસ કરાવી દો. જેથી બાઈકમાંથી અવાજ નહીં આવે. કસ્ટમરને બાઈક ગમશે તો તે બાઈકની સારી કિંમત આપવા માટે તૈયાર થઈ જશે. 

ખરીદદારની તપાસ કરો
બાઈક વેચો ત્યારે ખરીદદાર વિશે તપાસ કરી લેવી. અનેકવાર બાઈકનો ગુના માટે ઉપયોગ કરવામાં આવે છે. જેથી સૌથી પહેલા તમારા પર મુસીબત આવશે. જેથી યોગ્ય કસ્ટમરને જ બાઈક વેચવી. 

બાઈક ટ્રાન્સફર કરાવવી જરૂરી
અનેક લોકો બાઈક વેચતા સમયે યોગ્ય ડોક્યુમેન્ટેશન કરતા નથી. જો તમે પણ બાઈક વેચવાનું વિચારી રહ્યા છો, તો બાઈક વેચ્યા પછી કોઈ પ્રોબ્લેમ ના આવે તે માટે બાઈકને ટ્રાન્સફર કર્યા પછી જ શાંતિથી બેસવું. બાઈક વેચવાનું વિચારી રહ્યા છો, તો બાઈકના બધા જ ડોક્યુમેન્ટ રાખી લો. જેથી કોઈ સમસ્યાનો સામનો ના કરવો પડે. જેથી બાઈક ઓનરશીપ સર્ટીફિકેટ, પોલ્યુશન સર્ટીફિકેટ, ડ્રાઈવિંગ લાયસન્સ, વેચાણ કરાર તથા અન્ય ડોક્યુમેન્ટ સાચવીને રાખવા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ