બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / kubbra sait told she used to kiss nawazuddin siddiqui and tease during shooting of sacred games

મનોરંજન / નવાઝને KISS કરીને કહેતી કે ચલને S3X સીન કરીએ...: અભિનેત્રીએ શૂટિંગને લઈને કર્યો મોટો ખુલાસો

Arohi

Last Updated: 01:00 PM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kubbra Sait told About Nawazuddin Siddiqui: કુબ્રા સેત સેક્રેડ ગેમ્સમાં ટ્રાન્સજેન્ડર બની હતી. નવાઝુદ્દીન સિદ્દીકીની સાથે તેમણે ઘણા સેક્સ સીન્સ આપ્યા છે. હવે કુબ્રાએ જણાવ્યું કે નવાઝ ખૂબ જ શરમાતા હતા. તે સમયે તેમને પકડીને સેક્સ સીન કરાવવા પડતા હતા.

  • કુબ્રા અને નવાઝુદ્દીને કર્યું છે સેક્રેડ ગેમ્સમાં કામ 
  • સેક્સ સીનને લઈને કુબ્રાએ કર્યા મોટો ખુલાસા 
  • નવાઝને KISS કરીને કહેતી કે ચલને S3X સીન કરીએ

કુબ્રા સેત પોતાના ઈન્ટરવ્યૂમાં ઘણી વખત સેક્રેડ ગેમ્સના સેક્સ સીન વિશે વાત કરી ચુકી છે. તેમણે પહેલા જણાવ્યું કે તે આ સીન બાદ ખૂબ જ રડી હતી. ફિલ્મમાં કુબ્રા ટ્રાન્સજેન્ડર કુક્કૂના રોલમાં હતી. હવે તેણે પોતાના કો-સ્ટાર નવાઝુદ્દીનની સાથે થયેલા મજેદાર કિસ્સા જણાવ્યા છે. કુબ્રાએ નવાઝુદ્દીનના વખાણ કરતા કહ્યું કે તે ખૂબ જ સારા માણસ છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kubbra Sait (@kubbrasait)

તેણે જણાવ્યું કે નવાઝ એટલું શરમાતા હતા કે પકડીને સેક્સ સીન કરાવવો પડતો હતો. આટલું જ નહીં કુબ્રા તેમને કિસ કરીને ચિડાવતી હતી કે ચલો ને સેક્સ સીન કરીએ. 

સેક્સ સીન બાદ રડી હતી કુબ્રા 
સેક્રેડ ગેમ્સમાં કુબ્રા અને નવાઝુદ્દીનના ઈન્ટીમેટ સીન્સ છે. સીરીઝના ડાયરેક્ટર અનુરાગ કશ્યપ હતા. તેમાં સેફ અલી ખાન અને રાધિકા આપ્ટેએ પણ એક્ટિંગ કરી હતી. એક ઈન્ટરવ્યૂ વખતે કુબ્રાએ સેક્સ સીનના વિશે જણાવ્યું હતું તે સીન પહેલા દિવસે શૂટ કરવામાં આવ્યો હતો. તે દિવસનો છેલ્લો સીન હતો. 

મને જઈને આ સીનને પુરો કરવાનો હતો. મને યાદ છે કે અમે સીન પુરો કર્યો અને તેને કરવામાં અમારે 7 ટેક લાગ્યા. સાતમાં ટેક સુધી હું ભૂલી ગઈ કે હું કેટલા કલાકથી શૂટિંગ કરી રહી છું. હું ફ્લોર પર પડી ગઈ અને ઉઠી ન શકી. હું એક્ઝોસ્ટ થઈ ગઈ અને રડી રહી હતી. નવાઝ અને અનુરાગ કશ્યપે મને ઉઠાવી અને જોર જોરથી ગળે લગાવી કારણ કે હું રડી રહી હતી. મેં ધીરેથી કટ સાંભળ્યું. 

પકડીને કરાવવા પડતા હતા સેક્સ સીન 
કુબ્રાએ નવાઝુદ્દીન સિદ્દીકીના વિશે કહ્યું, હું તેમને પ્રેમ કરૂ છું. તે ખૂબ સુંદર વ્યક્તિ છે અને ખૂબ જ સારા કો-એક્ટર પણ. તે ખૂબ શરમાળ છે અને અમારા તે બધા સીન્સ સાથે હતા. તે આ ધરતીના સૌથી વધારે શરમાળ વ્યક્તિ છે. તો તેમને પકડી પકડીને સીન કરાવવા પડતા હતા. હું જઈને તેમને ગળે મળતી હતી અને બોલતી હતી. ચલના સેક્સ સીન કરતે હૈ. આ મારી જોબ છે અને મારે માહોલ બનાવવો પડે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ