બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / Know Your Rashi Bhavishya Of wednesday

દૈનિક રાશિફળ / આજે આ રાશિના લોકોએ સાચવવું, જાણો બુધવારનું રાશિફળ

Divyesh

Last Updated: 08:44 AM, 17 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુધવારનો દિવસ અનેક રાશિ માટે ફળદાયી રહે છે. બુધવારનો શુભ અંક 8 છે અને શુભ રંગ લીલો અને મોરપીંછ છે. આજનો શુભ સમય 12.10થી 1.03 સુધી રહેશે જ્યારે આજે રાહુકાળ બપોરે 12.36 થી 2.16 સુધી રહેશે. આજે અશુભ દિશા નૈઋત્ય અને ઇશાન છે. જ્યારે કર્ક રાશિ માટે ઘાત છે. જેના માટે ગાયને ઘાસ અથવા મગ ખવડાવવાં. આજનો મંત્ર ઓમ રીં સૌમ્યબુધાય નમઃ છે જ્યારે આજે મગ-ચોખાનું દાન કરવાથી સારુ થાય.

મેષ  (અ.લ.ઈ.)  

  • તબીયત બાબતે કાળજી રાખવી
  • કામકાજમાં સાવધાની રાખવી
  • પારિવારિક જવાબદારીમાં વધારો થશે 
  • વિઘ્નસંતોષીઓ કામમાં નુક્સાન કરશે

વૃષભ  (બ.વ.ઉ.) 

  • આવકના પ્રમાણમા ખર્ચાઓ વધશે 
  • કોઇપણ કામમાં અટવાયેલા રહેશો 
  • ધંધાકિય બાબતોમાં નવી તકો મળશે 
  • માનસિક શાંતિ જણાશે અને આનંદમાં રહેશો 

મિથુન  (ક.છ.ઘ.) 

  • મહેનતનુ સારુ ફળ મળશે
  • મનોકામના પૂર્તિ માટે સમય સારો છે 
  • કોઇપણ રોકાણમાં શાંતિ રાખવી 
  • જીવનસાથી અને સંતાનોનો ભરપુર સહયોગ મળશે 

કર્ક  (ડ.હ.) 

  • વડીલો દ્વારા આશિર્વાદ મળશે 
  • નજીકના સબંધીથી સહયોગ મળશે 
  • ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે 
  • નવુ કામ કરવાના યોગ સારા બને છે

સિંહ  (મ.ટ.) 

  • ભાગ્યોદય માટે ઉજળી તકો મળશે 
  • ઉતાવળ કરશો તો નુક્સાન થશે
  • સંતાનો સાથે મતભેદ રહેશે 
  • મુસાફરીના યોગો બને છે 

કન્યા  (પ.ઠ.ણ.) 

  • આપની શીથીલતા નુક્સાન કરાવશે 
  • રોકાણમાં કાળજી રાખી કામ કરવુ
  • સ્નેહીજનોના આશિર્વાદથી કામ સુધરશે 
  • કામકાજમાં મહેનત વધુ રહેશે

તુલા   (ર.ત.) 

  • ભાગીદારીવાળા કામથી લાભ થશે 
  • વેપારીઓ સાથેના સબંધોથી લાભ થશે
  • વહેવારના કામમાં ચોખ્ખુ રહેવુ
  • લેવડ દેવડમા કાળજીથી કામ લેવુ 

વૃશ્ચિક  (ન.ય.) 

  • શેરબજારમાં સારા લાભની સંભાવના છે
  • વ્યવસાયમાં નવી તકો મળે તો લાભ થાય 
  • ધંધાકિય પ્રવાસના યોગ બને છે 
  • પરિવારમાં તનાવ કે માનસિક અશાંતિ રહેશે

ધન  (ભ.ધ.ફ.ઢ.) 

  • વ્યવસાયમાં નવા અવસર મળશે
  • સમય આપને અનુકુળ બનશે 
  • કામકાજની કદર થશે
  • શત્રુપક્ષથી સાવધાની રાખવી 


મકર (ખ.જ.) 

  • જીવનસાથીના સબંધોને મધુર બનાવો
  • નાના મોટા પ્રવાસથી સંભાવના છે
  • ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો
  • કોઇ શુભ સમાચાર મળશે

કુંભ (ગ.શ.સ.ષ.) 

  • પસંદગીના કામમા આનંદ મળશે 
  • પરિવારજનોથી ઉત્તમ લાભ થશે 
  • નોકરીયાતને કાર્યોમાં સહયોગ મળશે 
  • માનસિક શાંતિનો અનુભવ થશે 

મીન (દ.ચ.ઝ.થ) 

  • ધનનુ સારુ સુખ મળશે 
  • પરિવારમાં તનાવ રહેશે
  • નાનામોટા રોકાણમાં લાભ થશે 
  • માલ મિલકતને લગતા કામમાં ફાયદો થશે
     

સંકળાયેલા મુદ્દાઓ

Daily Horoscope Daily Rashi Bhavishya Daily Rashifal Today Rashifal ગુજરાતી રાશિફળ દૈનિક રાશિ ભવિષ્ય દૈનિક રાશિફળ રાશિફળ Daily Rashifal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ