બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / Know the health benefits of Turmeric milk

ટિપ્સ / રોજ પીઓ 1 ગ્લાસ હળદરવાળું દૂધ, થશે આ અઢળક ફાયદા

Bhushita

Last Updated: 01:08 PM, 11 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હળદરને અનેક રોગોની દવા માનવામાં આવે છે. આ પ્રકારનું દૂધ પીવાથી ચહેરા પર ચમક આવે છે, કોઈ પણ ઉંમરની વ્યક્તિના સાંધા અને ગળાના રોગો દૂર થાય છે. આ સિવાય અન્ય કઈ વાતમાં આ હળદરવાળું દૂધ લાભદાયી છે તે જાણીએ.

ઘણા સમયથી માનવામાં આવે છે કે રોજ 1 ગ્લાસ દૂધ પીવું જોઈએ. તેનાથી શરીરને તાકાત મળે છે, અનેક રોગો સામે રક્ષણ મળે છે. પણ જો આ દૂધમાં હળદર મિક્સ કરીને પીવામાં આવે તો તે હેલ્થ માટે વધુ સારું રહે છે. હળદરને અનેક રોગોની દવા માનવામાં આવે છે. આ પ્રકારનું દૂધ પીવાથી ચહેરા પર ચમક આવે છે, કોઈ પણ ઉંમરની વ્યક્તિના સાંધા અને ગળાના રોગો દૂર થાય છે. આ સિવાય અન્ય કઈ વાતમાં આ હળદરવાળું દૂધ લાભદાયી છે તે જાણીએ. 


 
હળદરવાળા દૂધના છે અનેક ફાયદા

-વજન ઘટે છે અને સ્થૂળતામાંથી છુટકારો મળે છે.
-ત્વચામાં નિખાર આવે છે, ત્વચા સંબંધી રોગોથી રાહત મળે છે.
-ત્વચા પર કોઈ લાલ ડાઘ બની જાય તો હળદરવાળા દૂધને રૂની મદદથી ત્વચા પર લગાડવું જોઈએ.
-પાચન ક્રિયા સારી રહે છે અને અલ્સર-ડાયેરિયામાં પણ રાહત મેળી રહે છે.
- અનિદ્રાથી છુટકારો મેળવવા માટે હળદરવાળા દૂધનું સેવન કરવું લાભકારી છે. 
- શરીરના લોહીને પાતળું કરે છે અને રક્ત વાહિકાઓની ગંદકી પણ સાફ કરે છે.
- સાંધાનો દુઃખાવો, અસ્થમા અને કાનના દુ:ખાવામાં હળદરવાળું દૂધ પીવું.
- કંઈક વાગી જાય ત્યારે પણ હળદરવાળું દૂધ પીવાની સલાહ અપાય છે. તે દુઃખાવો ઓછો કરે છે.
- જો સિઝનલ શરદી-ખાંસી કે કફની સમસ્યા હોય તો પણ આ દૂધ રાહત આપે છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Benefits Health Milk tips turmeric કફ ફાયદા શરદી હળદરવાળું દૂધ Health Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ