બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ધર્મ / Daily Horoscope / Know Rashifal Of Sunday

દૈનિક રાશિફળ / મકર રાશિને ખર્ચાને લઈને મુશ્કેલી વધશે તો આ રાશિના કામ ચિંતાના કારણે બગડશે, જાણો રવિવારનું રાશિફળ

Bhushita

Last Updated: 07:05 AM, 19 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લૉકડાઉન અને રવિવારનો દિવસ અનેક રાશિ માટે શુભફળ લાવ્યો છે. આજનો શુભ અંક 1 છે અને શુભ રંગ લાલ અને નારંગી છે. આજે કૂળદેવીની પૂજાથી લાભ મળે છે. કજીયા કંકાસથી દૂર રહીને કામ કરવાથી લાભ મળી શકે છે. ઓમ ભાનવે નમઃમંત્રનો જાપ સફળતા અપાવે છે. ગોળ ઘઉં અને ફળનું દાન આજે શુભદાયી રહે છે. તો જાણો તમામ 12 રાશિનું રાશિફળ.

મેષ (અ.લ.ઇ.)  
કામકાજમા પ્રસન્નતાનો અનુભવ થશે. ધંધામા આકસ્મિક ધનલાભની સંભાવના બને. જમીન અથવા ખેતીમા લાભ જણાશે. નોકરીમા સારા અધીકાર કે પ્રમોશનની શક્યતા જણાય.

વૃષભ (બ.વ.ઉ.) 
ધ્યેયપ્રાપ્તિમાં સફળતા મળશે.  સરકારી કામમા અનુકુળતા રહેશે.  ભૌતિક સુખ સુવિધામા વૃદ્ધિ થશે. વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે.

મિથુન  (ક.છ.ઘ.) 
માનસિક અશાંતિનો અનુભવ થશે. કામમાં મહેનત વધારે કરવી પડશે. ધન બાબતે પરેશાની જણાશે. વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે.

કર્ક (ડ.હ.) 
પારિવારિક ક્લેશનો સામનો કરવો પડશે. સામાન્ય માનસિક તનાવ જણાશે. પાચન સબંધી તકલીફ જણાશે .ઉપરી અધિકારીથી તકલીફ જણાશે.

સિંહ (મ.ટ.) 
પારિવારીક સબંધોમા લાભ થશે. સુખ સાધનોમાં વૃદ્ધિ થશે. આર્થિક સુખ સારુ મળશે. કામકાજમાં પ્રગતિ થશે.

કન્યા (પ.ઠ.ણ.) 
વિકાસના કામમાં સફળતા મળશે. વિરોધપક્ષથી વિજય મેળવશો. ન્યાય તમારા પક્ષે રહેશે. ધંધામાં લાભ થશે.

તુલા (ર.ત.) 
કરેલા પ્રયત્નો ઓછા ફળદાયી બનશે. સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે.  સંપતિની બાબતે ઓછું સુખ જણાશે. લેવડ દેવડમાં મુશ્કેલી રહેશે.

વૃશ્ચિક (ન.ય.) 
અકારણ ચિંતાથી કામ બગડશે. ખર્ચાઓ ઉપર કાબુ રાખવો જરૂરી છે.  કામકાજમાં ઓછી સફળતા જણાય છે.  મહેનત વધે અને ફળ ઓછું મળે.

ધન (ભ.ધ.ફ.ઢ.) 
રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે.  આર્થિક બાબતોમાં વિકાસ થશે. સામાજીક માન પ્રતિષ્ઠા વધશે.

મકર (ખ.જ) 
ખોટા ખર્ચાઓથી પરેશાનીમાં વધારો થશે. યોગ્ય અંતરથી કામ કરવાથી લાભ થશે. નોકરીમાં થેડી પરેશાની જણાશે. ધંધાકિય બાબતોમા મધ્યમ ફળ મળશે. 

કુંભ (ગ.શ.ષ.સ.) 
ધંધાકિય ક્ષેત્રમાં સફળતા મળશે. પદોન્નતિ માટે નવી તકો મળશે. પરિવારનો પ્રેમ મેળવી શકશો. આપના મનની મુંજવણો દુર થશે. 

મીન (દ.ચ.ઝ.થ) 
કામકાજમાં સાવચેતીથી કામ કરવુ. અચાનક ખર્ચથી પરેશાની વધશે. સ્વજનો દ્વારા પરેશાની સંભવે છે. નોકરીયાત વર્ગ માટે સારો સમય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ