બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / know facts about chola empire and kings chola empire history

SHORT & SIMPLE / મુઘલો કરતાં પણ વધારે સમય સુધી રાજ કર્યું પણ ભણવામાં ચર્ચા ઓછી થઈ, જાણો ચોલ સામ્રાજ્યની અજાણી વાતો

Arohi

Last Updated: 03:04 PM, 26 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chola Empire History: મુઘલો કરતા પણ ચોલ સામ્રાજ્યએ લાંબુ શાસન કર્યું હતું. તેમના શાસન વિશે આપણા ઈતિહાસમાં વધારે કહેવામાં આવ્યું નથી. આવો જાણીએ તેમની અજાણી વાતો.

  • 1500 વર્ષો સુધી કર્યું હતું શાસન
  • મુઘલો કરતા પણ લાંબુ હતું ચોલોનું શાસન
  • જાણો ચોલા સામ્રાજ્યની અજાણી વાતો

ચોલ સામ્રાજ્યએ સૌથી વધારે સમય 1500 વર્ષ સુધી શાસન કર્યું હતું. આ વંશના સૌથી સફળ શાસક હતા રાજરાજા પ્રથમ. સાઉથ ઈસ્ટ એશિયાના ઘણા દેશોને ચોલ શાસકોએ જીત્યું હતું. ચોલ સામ્રાજ્યને દુનિયામાં વિસ્તાર તેમની નૌસેનાએ આપ્યો. ચોજગંગમ ઝીલને રાજેન્દ્ર ચોલ પ્રથમે બનાવ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ