બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / અજબ ગજબ / kiss day girlfriend boyfriend funny video viral on social media

વેલેન્ટાઈન ડે / VIDEO : ધાબા પર પોતાની છોકરીને છોકરા સાથે આવું કરતાં જોઈ ગઈ મમ્મી, વાયરલ થયો વીડિયો

Hiralal

Last Updated: 06:38 PM, 13 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કિસિંગ ડે પર પોતાની નિશાળે જતી છોકરી ધાબા પર છોકરા સાથે પ્રેમ કરતી હાલતમાં ઝડપાઈ જતાં એક મહિલાએ બન્નેને માર માર્યો હતો.

  • કિસિંગ ડે પર છોકરા-છોકરીએ ધાબા પર કરી રહ્યાં હતા ઈશ્ક 
  • છોકરીની મમ્મીએ બન્નેને પકડી પાડ્યાં
  • છોકરીની મમ્મીએ છોકરાને ઢીબી નાખ્યો 

ફેબ્રુઆરી મહિનો આવતા જ છોકરા-છોકરીઓમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળે છે અને આ ઉત્સાહ એટલે વેલેન્ટાઇન ડે. વેલેન્ટાઇન વીક શરૂ થતા જ ગર્લફ્રેન્ડ્સ અને બોયફ્રેન્ડની મુલાકાત થોડી વધારે થવા લાગે છે. તેમની પાસે દરેક દિવસ માટે એક અલગ યોજના છે. જેમની પાસે પાર્ટનર નથી તેઓ પણ શોધમાં નીકળી પડે છે. આજકાલ સ્કૂલમાં ભણતા છોકરા-છોકરીઓ પણ અભ્યાસ કરતાં 'પ્રેમ' પર વધારે ધ્યાન આપી રહ્યા છે. આને લગતો એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો ખડખડાટ હસી પડ્યા હતા.

ઘરના ધાબા પર બન્ને જણ કરી રહ્યાં હતા ઈશ્ક 
વાયરલ થયેલો વીડિયો સ્કૂલના છોકરા અને છોકરીનો છે, જે ઘરની છત પર ગુપ્ત રીતે એકબીજાને મળી રહ્યા હતા, પરંતુ પછી છોકરીની માતાએ ત્યાં પહોંચીને તેમને પકડી લીધા હતા. એ પછી મમ્મીએ ઉગ્રતાથી બંનેના 'ઇશ્ક'નું ભૂત ઉતાર્યું હતું. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરી છત પર ઉભી છે અને તેની માતા તેના બોયફ્રેન્ડને શોધી રહી છે, જે ક્યાંક છુપાયેલો છે. આખરે મમ્મીએ તેને શોધી લીધો અને પછી તેને ચપ્પલથી ઢીબી નાખ્યો હતો. ગર્લફ્રેન્ડની મમ્મીને હાથે માર ખાઈને છોકરો તો ભાગી ગયો પરંતુ છોકરી ક્યાં જાય, ત્યાર બાદ મહિલાએ તેની છોકરીનો વારો ચડાવ્યો અને તેને પણ થપ્પડ મારી મારીને તોડી નાખી હતી. 

કિસ ડે પર ટોપ ટ્રેન્ડિંગ બન્યો વીડિયો 
આજે કિસ ડે છે અને આ પ્રસંગે આ વીડિયો ટ્વિટર પર ટોપ ટ્રેન્ડિંગ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આ ફની વીડિયોને @amolbachhav93 નામના આઈડી સાથે શેર કરવામાં આવ્યો છે અને રમૂજી અંદાજમાં કેપ્શનમાં લખ્યું છે કે, 'ચાલો કિસ ડે પર ટ્રેન્ડિંગ શરૂ કરીએ. 34 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધી 81 હજારથી વધુ વખત જોવામાં આવી ચૂક્યો છે, તો સેંકડો લોકોએ પણ આ વીડિયોને લાઈક કર્યો છે અને અલગ અલગ પ્રકારના રિએક્શન પણ આપ્યા છે. એક યુઝરે લખ્યું કે 'વેલેન્ટાઈન ડે પર પણ આવી પોસ્ટ આવવી જોઈએ', જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે 'આ જ યોગ્ય ટ્રીટમેન્ટ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ