બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અમદાવાદ / Khokhra Bridge has been undergoing repairs for the last 4 years

ગોળકગતિ / અમદાવાદમાં તંત્રની સ્પીડ તો જુઓ! ચાર વર્ષથી એક બ્રિજ રીપેર ન કરી શક્યા, વિદ્યાર્થી,વેપારી,નોકરીયાત પરેશાન

Kiran

Last Updated: 02:45 PM, 21 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખોખરા બ્રિજની કામગીરી ગોકળગતિએ, બ્રિજને લઈને વિદ્યાર્થીઓ, વેપારીઓ, નોકરીયાત વર્ગ સૌ એ મુશ્કેલીમાં મુકાવવું પડે છે. બ્રિજ બંધ હોવાને લીધે મણિનગર વિસ્તારમાં પણ ટ્રાફિકનું ભારણ વધ્યું છે..નાગરિકોના સમય, નાણાં વેડફાઈ રહ્યા છે

  • ખોખરા બ્રિજની ગોકળગતિની કામગીરી
  • છેલ્લા 4 વર્ષથી ખોખરા બ્રિજનું સમારકામ
  • વિદ્યાર્થી,વેપારી,નોકરીયાત વર્ગ ભારે પ્રભાવિત

અમદાવાદ શહેરમાં રોડ પર પડેલા ખાડા, ટ્રાફિક જામ, રખડતા ઢોરને લઈને રાહદારીઓને અનેક વાર મુશ્કેલીમાં મુકાવવું પડતું હોય છે, વધારેમાં બીઆરટીએસ રૂપ પર બસ માટે અલગ જગ્યા હોવાથી શહેરમાં ટ્રાફિકની ભયંકર સમસ્યા સર્જતી હોય છે, ત્યારે ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે શહેરમાં ઓવર બ્રિજની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે.

છેલ્લા 4 વર્ષથી ખોખરા બ્રિજનું સમારકામ

છેલ્લા 4 વર્ષથી ખોખરા બ્રિજનું કામકા ટલ્લે ચઢી ગયું છે, બ્રિજનું કામકાજ ધીમી ગતિએ ચાલતું હોવાથી સ્થાનિકોએ પણ હવે રોષ વ્યક્ત કરી રહ્યા છે..બ્રિજને લઈને વિદ્યાર્થીઓ, વેપારીઓ, નોકરીયાત વર્ગ સૌ એ મુશ્કેલીમાં મુકાવવું પડે છે.. તો વળી ટ્રાફિક જામની સમસ્યા વધી જવાને લીધે કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયેલા રહેવાનો વારો આવે છે..કેટલીક જગ્યાએ બ્રિજનું કામકાજ પૂર્ણ થઈ ગયું બલકે લોકાર્પણ બાદ બ્રિજ ખુલ્લો પણ મુકાઈ ગયો છે પરતું હજુ સુધી ખોખરા બ્રિજનું કામકાજ ગોકળગતિએ ચાલતા સ્થાનિકો અને રાહદારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે..

વિદ્યાર્થી,વેપારી,નોકરીયાત વર્ગ ભારે પ્રભાવિત

એટલું જ નહીં બ્રિજ બંધ હોવાને લીધે મણિનગર વિસ્તારમાં પણ ટ્રાફિકનું ભારણ વધ્યું છે..નાગરિકોના સમય, નાણાં વેડફાઈ રહ્યા છે દુકાનદારો કહે છે કે બ્રિજ બંધ હોવાથી ટ્રાફિકની સમસ્યા વકરી છે..ગ્રાહકો દુકાને આવતા નથી, રાયપુર જવું હોય તો માનિનગર ફરી ને જવું પડે છે, રીક્ષા માં બમણું ભાડુ ચૂકકવું પડે છે, તંત્રની ઉદાસીનતાને કારણે નાગરિકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે તંત્ર દ્વારા કામગીરી વહેલી તકે પૂર્ણ ન કરાતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ