બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / kheda fortunes of 6 people of the same family rose After the accident

એકસાથે ઉઠી 6 અર્થીઓ / એક જ કુટુંબના છ લોકોના નિધન, એકસાથે અર્થી ઉઠતાં ગામ આખું હિબકે ચડ્યું: બગોદરા અકસ્માતમાં ભરખી ગયો કાળ, પરિવારનું હૈયાફાટ રુદન

Kishor

Last Updated: 05:23 PM, 12 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ જિલ્લાના બગોદર બાવળા હાઇવે પર થયેલ અકસ્માતમાં પરિવારના 6 લોકો હતા. અકસ્માતમાં કપડવંજ તાલુકાના સુણદા ગામના એક જ પરિવારના 6 વ્યક્તિઓને કાળ ભેટી જતા અંતિમયાત્રામાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા.

  • અમદાવાદ જિલ્લાના બગોદર-બાવળા હાઇવે પર અકસ્માતનો મામલો
  • સુણદા ગામના ઝાલા પરિવારના 6 વ્યક્તિઓને કાળ ભેટી જતા ગમગીની
  • એકી સાથે 6 લોકોની આર્થી ઉઠતા ગામમાં સર્જાયા કરુણ દ્રશ્યો

અમદાવાદ જિલ્લાના બગોદર બાવળા હાઇવે પર ગઈકાલે અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી હતી. બંધ ટ્રક પાછળ છોટાહાથી ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એકી સાથે 12-12 લોકોના મૃત્યુ નીપજતા માર્ગ મરણચીસોથી ગુંજયો હતો.જેમાં એક જ પરિવારના 6 લોકો હતા. અકસ્માતમાં મોતને ભેટનાર ઝાલા પરિવારના હતભાગીઓ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના સુણદા ગામના વતની હતા.કુટુંબને કાળ ભરખી ગયા બાદ જાણે કોઈ આંસુ લુછનારું ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. 

મધરાતે જ અંતિમવિધિ કરાતા રોક્કડ

જ્યારે અન્ય આજુ બાજુના વતની છે. અકસ્માત બાદ પોલીસે મૃતદેહનો કબજો સંભાળ્યો હતો. જેની જરૂરી કાર્યવાહી બાદ પરિવારજનોને સોંપતા મૃતદેહોને ગામમાં લાવવામાં આવ્યા હતા. ગામમાં મૃતદેહોના ખડકલાને લઈને હૈયું ચરાઈ જાય તેવા કરુણ દ્રશ્યો સર્જાયા હતા. મધરાતે જ અંતિમવિધિ કરાતા રોકકળાટ ફેલાયો હતો.

ગામમાં કોઈએ ચૂલો ન સળગાવ્યો

કપડવંજ તાલુકાના સુણદા ગામના પ્રવેશ કરવાના રસ્તે જ પીએસી સેન્ટર પાસે રામદેવપીર મંદિર નજીક રહેતા ઝાલા પરિવારના 6 વ્યક્તિઓને કાળ ભેટી ગયા બાદ નાના એવા ગામમાં કાળો કલ્પાત ફેલાયો હતો. આખું ગામ હિબકે ચડતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા અને લગભગ 3200 જેટલી વસ્તી ધરાવતા આ ગામમાં કોઈએ ચૂલો ન સળગાવી દુઃખમાં ભાગીદાર બન્યા હતા.

3 હજાર જેટલા લોકો અંતિમયાત્રામાં જોડાયા
પોલીસની જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહોને ગામમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં પરિવારજનો દ્વારા રાત્રે જ તેની અંતિમવિધિ કરવામાં આવી હતી. જેમાં એકી સાથે છ લોકોની અર્થી ઉઠતા ગામના લોકોએ ભારે હૈયે કાંધ આપી અગ્નિસંસ્કાર કર્યા હતા. 3 હજાર જેટલા લોકો અંતિમયાત્રામાં જોડાયા હતા. જેને લઈને સમગ્ર ગામમાં ગમગીની છવાઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ