બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / keyboard shortcuts windows 10 best tricks of keyboard to do task in minutes

તમારા કામનું / કીબોર્ડનું જાદુમંતર કહેવાતા 13 શોર્ટકટ, કામ થશે ઝટપટ, લોકો કહેશે ગજબ છે ભેજું

Manisha Jogi

Last Updated: 07:40 PM, 1 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલના સમયમાં મોટાભાગનું કામ લેપટોપ અને કમ્પ્યુટર પર થાય છે. લેપટોપના કેટલાક શોર્ટકટ ખબર પડી જાય તો સરળતાથી કામ થઈ શકે છે. અહીંયા અમે તમને લેપટોપ અને કમ્પ્યુટરના કેટલાક શોર્ટકટ વિશે જણાવી રહ્યા છીએ.

  • મોટાભાગનું કામ લેપટોપ અને કમ્પ્યુટર પર થાય છે
  • લેપટોપના કેટલાક શોર્ટકટ ખબર હોવા જોઈએ
  • આ તમામ શોર્ટકટથી કામ થશે ઝટપટ

હાલના સમયમાં મોટાભાગનું કામ લેપટોપ અને કમ્પ્યુટર પર થાય છે. સ્કૂલ, કોલેજ અને ઓનલાઈન ક્લાસ માટે પણ લેપટોપની જરૂર રહહે છે. લેપટોપના કેટલાક શોર્ટકટ ખબર પડી જાય તો સરળતાથી કામ થઈ શકે છે. અહીંયા અમે તમને લેપટોપ અને કમ્પ્યુટરના કેટલાક શોર્ટકટ વિશે જણાવી રહ્યા છીએ. 

કીબોર્ડના કેટલાક બટનના કોમ્બિનેશનથી ઘણા કામ થી શકે છે. અહીંયા અમે તમને કીબોર્ડ શોર્ટકટ કીઝ વિશે જણાવી રહ્યા છે. Win + number: પ્રેસ કરવાથી ટાસ્કબાર પર પિન કરેલ તમામ એપ્લિકેશન ઓપન થઈ જશે. જો તમે પણ ટાસ્કબાર પર પિન કરેલ એપ્લિકેશન ઓપન, ક્લોઝ અને મિનિમાઈઝ કરવાથી પરેશાન થઈ ગયા છો, તો તમારે Win + 1, 2, 3 પ્રેસ કરવું જોઈએ. આ શોર્ટકટ કીથી ટાસ્કબાર પર પિન કરેલ તમામ એપ્લિકેશન ઓપન થઈ જશે. આ તમામ શોર્ટકટથી સ્ટાર્ટ મેનૂ ખોલવાની અને સેટિંગ્સ આઈકન પર ક્લિક કરવાથી કેટલાક સ્ટેપ્સ ફોલો કરવાની ઝંઝટ નહીં રહે. 

Ctrl + X: કોઈપણ આઈટમ કટ કરવા માટે
Ctrl + C અથવા Ctrl + Insert: કોઈપણ આઈટમ કોપી કરવા માટે
Ctrl + V અથવા Shift + Insert: કોપી કરેલ આઈટમ સિલેક્ટ કરેલ જગ્યામાં એન્ટર કરવા માટે
Ctrl + Shift + V: પ્લેન ટેક્સ્ટ પેસ્ટ કરવા માટે
Ctrl + Z: પહેલા જે પણ ટાસ્ક કર્યો તે ટાસ્ક અનડૂ કરવા માટે
Alt + Tab: જે પણ એપ્લિકેશન ઓપન છે, તેમાંથી અન્ય એપ્લિકેશનમાં જવા માટે
Alt + F4: એક્ટિવ આઈટમ અથવા એપ્લિકેશન બંધ કરવા માટે
Win + Alt + R: આ શોર્ટકટ કી પ્રેસ કરવાથી સ્ક્રીન રેકોર્ડિંગ શરૂ થશે. 
Spacebar: ચેકબોક્સ પર સ્પેસબાર પ્રેસ કરવાથી ચેકબોક્સ ચેક અને અનચેક થઈ જાય છે.
Num લોક + એસ્ટ્રિક સાઈન (*): ફોલ્ડરમાં કયા ફોલ્ડર છે, તે ખબર ના હોય તો સિલેક્ટ કરેલ ફોલ્ડરના સબફોલ્ડર જોવા માટે Num Lock અને * દબાવો.
Win + D: ડેસ્કટોપ હાઈડ અને શૉ થઈ શકે છે.
Alt + Enter: કોઈપણ ફોલ્ડર અથવા ફાઈલની પ્રોપર્ટીઝ ઓપન કરવા માટે રાઈટ ક્લિક કરો અને હવે પ્રોપર્ટીઝ ઓપ્શન સિલેક્ટ કરો. આ શોર્ટકટથી તમારું કામ તરત થઈ જશે. 
Win + I: આ કી એકસાથે પ્રેસ કરવાથી Windows સેટિંગ્સ ઓપન થઈ જશે. 

વધુ વાંચો: વ્હોટ્સએપ પર મળશે પાસ કીનું ફીચર, યૂઝર્સને મળશે કોડનો ફાયદો, ચેટિંગ થશે ચકાચક
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ