બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / Kerala HC says that lawyer or applicant dont have to pray or cry in front of judge as they are not God

સલાહ / 'ભલે કોર્ટ ન્યાયનું મંદિર કહેવાય, પરંતુ બેંચ પર કોઇ ભગવાન નથી', કેરલ હાઇકોર્ટની સલાહ, જાણો સમગ્ર કેસ

Vaidehi

Last Updated: 05:14 PM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાઈકોર્ટે કહ્યું કે પહેલી વાત, કોઈ અરજદાર કે વકીલે કોર્ટની સામે હાથ જોડીને કેસ રજૂ કરવાની જરૂરત નથી કારણકે કોર્ટમાં મામલાની સુનાવણી કરવી એ તેમનો બંધારણીય હક છે.

  • કેરળ હાઈકોર્ટમાં જજે કરી મોટી વાત
  • કહ્યું બેન્ચ પર બેઠેલા જજ ભગવાન નથી
  • 'જજને સામે હાથ જોડવાની કોઈ જરૂર નથી..'

કેરળ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે કોર્ટમાં જજોની સામે હાથ જોડીને કેસ રજૂ કરવાની કોઈ જરૂર નથી. હાઈકોર્ટનું કહેવું છે કે અરજદારો અને વકીલોને કોર્ટની સામે કેસ રજૂ કરવાનો અધિકાર છે. સાથે જ કોર્ટે એવું પણ કહ્યું કે જજ પોતાનું બંધારણીય કર્તવ્ય નિભાવી રહ્યાં છે અને તેઓ કોઈ ભગવાન નથી. અરજદારોએ કોર્ટમાં હાથ જોડી અને આંખોમાં આંસૂ લઈને પોતાની વાત રાખી હતી જે બાદ કોર્ટે આ ટિપ્પણી કરી હતી.

કોર્ટને ન્યાયનું મંદિર કહેવામાં આવે છે
મામલાની સુનાવણી કરી રહેલા જસ્ટિસ પીવી કુન્હીકૃષ્ણને કહ્યું કે ભલે કોર્ટને ન્યાયનું મંદિર કહેવામાં આવે છે પરંતુ બેન્ચ પર કોઈ ભગવાન હોતું નથી. તેમણે કહ્યું કે ન્યાયાધીશોએ મર્યાદા રાખ્યા સિવાય અરજદારો અને વકીલો પાસેથી કોઈ અલગ પ્રકારનાં સમ્માનની જરબરત નથી. 

શું હતો મામલો?
રમલા કબીર પોતાની સામે થયેલી FIR ને રદ કરાવવા માટે કોર્ટ પહોંચી હતી. તેના પર આરોપ હતો કે કબીરે અલપ્પુઝામાં નોર્થ પોલીસ સ્ટેશનમાં સર્કલ ઈંસ્પેક્ટરને વારંવાર ફોન પર અભદ્રતા કરી અને ધમકીઓ આપી. કબીરે કોર્ટને કહ્યું કે આ બધાં આરોપો ખોટા છે અને પોલીસ દ્વારા આ આરોલ લગાડવામાં આવ્યાં છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ