ચાર્જ સંભાળતાં જ કેજરીવાલ એક્શન મોડમાં, આપી એવી સેવાને મંજૂરી કે કહેશો વાહ અરવિંદજી! | kejriwal government in action mode rations door step delivery scheme

દિલ્હી / ચાર્જ સંભાળતાં જ કેજરીવાલ એક્શન મોડમાં, આપી એવી સેવાને મંજૂરી કે કહેશો વાહ અરવિંદજી!

kejriwal government in action mode rations door step delivery scheme

દિલ્હીની નવી સરકાર કામકાજ સંભાળવાની સાથે જ એક્શન મોડમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું ફોકસ ચૂંટણી દરમિયાન જાહેર કરેલા ગેરંટી કાર્ડ પર છે. આ બાબતે તેમણે બુધવારે બેઠક બોલાવી છે. જેમાં તેમણે ગેરંટી કાર્ડના 10 કાર્ય યોજના પર ચર્ચા કરશે. જેમાં તેમનું ફોકસ વિદ્યાર્થીઓને બસની મફત મુસાફરી, 24 કલાક પાણી, યમુના નદીની સફાઈ અને મોહલ્લા માર્શલની નિયુક્તી પર રહેશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ