બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Katrina kaif red printed maxi dress price goes to lakhs or rupees

બોલીવૂડ / કેટરીના કૈફે પહેર્યો અધધધધ મોંઘો ડ્રેસ, આટલી હતી લાલ ડ્રેસની કિંમત

Vaidehi

Last Updated: 07:40 PM, 4 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટરીના કૈફે લાખો રૂપિયાનો ડ્રેસ મૂવી પ્રમોશન સમયે પહેર્યો...સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયાં છે.

  • મેરી ક્રિસમસ ફિલ્મનાં પ્રમોશનમાં પહોંચી કેટરીના
  • ઈવેંટ દરમિયાન કેટરીના કૈફે લાખો રૂપિયાનો ડ્રેસ પહેર્યો
  • કિંમત વાંચીને ફેન્સની આંખો પહોળી થઈ ગઈ

કેટરીના કૈફના ફેન્સ કરોડોની સંખ્યામાં છે, સાથે જ તેમની ડ્રેસિંગ સેન્સનાં પણ મોટી સંખ્યામાં ફેન્સ છે. કેટરીના જે પહેરે તે ફેશન સ્ટેટમેન્ટ બની જાય છે. જ્યારે -જ્યારે કેટબેબી સોશિયલ મીડિયા પર નવા ફોટોઝ પોસ્ટ કરે છે, ત્યારે-ત્યારે સેકંડોમાં જ હજારો લાઈક્સ અને કમેન્ટ આવી જાય છે. ઘણાં લોકો કેટરીના કૈફની સ્ટાઈલને કોપી પણ કરે છે. બોલીવુડની આ ગોર્જિયસ ગર્લ એક મૂવીના પ્રમોશન દરમિયાન તાજતેરમાં રેડ અને બ્લેક મેક્સી ડ્રેસમાં દેખાઈ હતી. આ ડ્રેસની કિંમત એટલી છે કે આપણે તેનાથી આખી સોસાયટીનાં કપડાં ખરીદી શકીએ. સૌથી પહેલા તો કેટરીનાનો એ ફોટો જુઓ અને તેમાં તેનો ડ્રેસ જુઓ.

લાખોની કિંમત
આ જ ડ્રેસ પહેરીને કેટરીના કૈફ 'મેરી ક્રિસમસ' ફિલ્મનાં પ્રમોશન ઈવેન્ટમાં પણ જોવા મળી હતી. રેડ પ્રિન્ટેડ મેક્સી ડ્રેસમાં કેટરીના ખૂબ સુંદર લાગી રહી છે. પિંકવિલાના રિપોર્ટ મુજબ કેટરીનાએ પહેરેલો આ ડ્રેસ ખૂબ જાણીતી ફેશન પ્લાન્ટ એલસેન્ડ્રા રિચનો છે. આ બ્યુટીફૂલ રેડ મેક્સી ડ્રેસ જોવામાં જેટલો શાનદાર લાગે છે, તેની કિંમત એટલી જ ચોંકાવનારી છે. આ રેડ ડ્રેસની કિંમત 2,83,500 રૂપિયા છે. 

ડ્રેસની સાથે પહેલી એક્સેસરીઝ
તો સાથે જ અમે તમને એ પણ જણાવી દઈએ કે મેરી ક્રિસમસની પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન કેટરીનાએ પોતાનો લૂક શેનાથી કમ્પલીટ કર્યો હતો. કેટરીના કેફે પ્રિન્ટેડ ડ્રેસની સાથે મિનિમાલિસ્ટિક એક્સેસરીઝ પહેરી હતી, જેની સાથે સિમ્પલ ડ્રોપલેટ ઈરિંગ્સથી તેમણે લૂક કમ્પલિટ કર્યો હતો. સાથે જ કેટરીના આ ઈવેન્ટ દરમિયાન ખુલ્લા અને સ્ટ્રેઈટ વાળ સાથે નજરે પડી હતી. જેનાં કારણે ઓવરઓલ તેમના લૂકમાં ચાર ચાંદ લાગી ગયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ