બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / મનોરંજન / બોલિવૂડ / સેલિબ્રિટી ઇન્ટરવ્યુ / Kareena Kapoor said Saif is my whole world through a video message in Koffe with Karan 8

બોલિવૂડ / પતિ સૈફની વાતો કરતાં કરતાં રડી પડી કરીના કપૂર!, સાસુમાં પણ હતા હાજર, બન્યું એવું કે સોશિયલ મીડિયા વીડિયો થયો વાયરલ

Vaidehi

Last Updated: 06:16 PM, 28 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Koffee With Karan 8નાં લેટેસ્ટ એપિસોડમાં કરીના કપૂરે સૈફ અલી ખાન અને પોતાની સાસુ વિશે વાત કરી. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ.

  • કૉફી વિથ કરન 8નાં લેટેસ્ટ એપિસોડની ક્લિપ વાયરલ
  • કરીના કપૂરે શૉ દરમિયાન મોકલ્યો એક પ્રેમાળ મેસેજ
  • પતિ સૈફ અને સાસુ શર્મિલા ટેગોર માટે બોલ્યાં આ બોલ

કૉફી વિથ કરન 8નાં લેટેસ્ટ એપિસોડમાં સૈફ અલી ખાન અને શર્મિલા ટેગોર આવ્યાં હતાં. આ એપિસોડમાં હોસ્ટ કરણ જોહરે સૈફ અને શર્મિલા સાથે ઘણીબધી મસ્તી કરી. શૉમાં બંનેએ પોતાની પર્સનલ લાઈફ સાથે સંકળાયેલા અનેક કિસ્સાઓ પણ સંભળાવ્યાં. શૉ દરમિયાન સૈફ અને શર્મિલાને એક સરપ્રાઈઝ પણ મળ્યું. જેમાં તેમના ફેમિલી મેંબર્સે તેમના માટે મેસેજ મોકલ્યાં હતાં. કરીના કપૂર, સારા અલી ખાન અને સોહા અલી ખાન ત્રણેયે સૈફ અને શર્મિલા ટેગોર માટે મેસેજ મોકલ્યો હતો. વીડિયોમાં કરીનાએ સૈફ અને પોતાની સાસુ વિશે વાત કરી. 

કરીનાએ પોતાની સાસુનાં કર્યા ખુબ વખાણ
કરીનાએ પોતાની સાસુ એટલે કે સૈફ અલી ખાનની માતા શર્મિલા ટેગોર માટે એક ખુબ સુંદર મેસેજ મોકલ્યો હતો. તેણે જણાવ્યું કે જ્યારે તે સૈફને મળી હતી ત્યારથી જ શર્મિલા ટેગોરને તે અમ્મા કહેતી હતી. કરીનાએ કહ્યું કે તેઓ એટલી કેરિંગ અને પ્રેમાળ છે કે મને તેમની સાથે ખરેખર કનેક્શન ફીલ થાય છે. મને લાગે છે કે તે સબા અને સોહાની જેમ જ મને જુએ છે. તેમણે મને હંમેશા વેલકમિંગ ફિલ કરાવ્યું છે.

રડી પડી કરીના...
સૈફ વિશે વાત કરતાં કરીના ઈમોશનલ થઈ ગઈ. તેમણે કહ્યું કે સૈફ મારા માટે દુનિયા છે. તે મારું યૂનિવર્સ છે. મારી આખી લાઈફ સૈફની આસપાસ ફરે છે. જ્યારે પણ હું તેના વિશે વાત કરું છું તો મારી આંખોમાં આંસૂ આવી જાય છે. તે મારી લાઈફ છે. કરીનાનાં આ શબ્દો સાંભળીને સૈફે પોતાની છાતી પર હાથ મૂક્યો. તે ખુબ ખુશ થયાં.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ