બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / રેડ-બ્લેક ડ્રેસમાં 'કચ્ચા બદામ' ગર્લ અંજલિએ શેર કરી હોટ તસવીરો, યુઝર્સે કર્યો કમેન્ટનો વરસાદ

photo-story

7 ફોટો ગેલેરી

PHOTOS / રેડ-બ્લેક ડ્રેસમાં 'કચ્ચા બદામ' ગર્લ અંજલિએ શેર કરી હોટ તસવીરો, યુઝર્સે કર્યો કમેન્ટનો વરસાદ

Last Updated: 10:02 PM, 16 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સોશિયલ મીડિયા સેન્સેશન અંજલિ અરોરા ફરીવાર તેના ટ્રેડી લુકના કારણે ચર્ચા આવી છે. જેમાં તેને લેટેસ્ટ ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

1/7

photoStories-logo

1. અંજલિ અરોરા

"કચ્ચા બદામ" સોંગ પર પર ડાન્સ કરીને ફેમસ થનારી સોશિયલ મીડિયા સેન્સેશન અંજલિ અરોરા અનેકવાર સમાચારમાં રહે છે. ક્યારેક તેના ઇવેન્ટ્સ માટે, ક્યારેક તેના બોયફ્રેન્ડ માટે તો ક્યારેક તેના પોતાના ગ્લેમર માટે. તાજેતરમાં અંજલિ ફરી એકવાર તેના ગ્લેમરસ લુક માટે હેડલાઈનમાં આવી છે. આ વખતે તેનો બોલ્ડ, ગ્લેમરસ લુક ફેશનનું મિક્સઅપ જોવા મળી રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ગ્લેમરસ લુક

આ ફોટોઝમાં તેનો બોલ્ડ, ગ્લેમરસ અને એક્સપરીમેન્ટલ લુક જેના ફોટા તેને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. તે ફેશનનું કમ્પ્લીટ મિક્સઅપ છે. યુવતીઓ ક્લબ પાર્ટીઓ માટે અંજલિના આ લુકને ફોલો કરી શકે છે. કેમ કે તેના લુકનો દરેક એસેન્સ સારી રીતે ડીટેલ અને બેલેન્સ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. રેડ અને બ્લેકનું મિક્સઅપ

રેડ અને બ્લેક કલરનું મિક્સઅપ દર્શાવતો અંજલિનો ટ્રેન્ડી લુક શાનદાર દેખાતો હતો. જેમાં તેને બ્લેક ડીપ-નેક, ફુલ-સ્લીવ ટોપ અને રેડ શીયર સિક્વિન સ્કર્ટ પહેર્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ચમકતા ડોટ

તેના આ સ્કર્ટમાં ચમકતા ડોટ ડિટેલિંગ હતા, જે તેના ગ્લેમરને હાઈલાઈટ કરે છે. સ્કર્ટની ટ્રાન્સપરન્ટ લેયર લુકમાં બોલ્ડ ટચ એડ કરતુ હતો. જ્યારે રેડ શાઈની બૂટ એકંદર લુકને ફિનિશિંગ કરી રહ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. મિનિમલ ઈયર કફ

અંજલિએ તેના લુકને મિનિમલ ઈયર કફ અને રેડ કલરના સનગ્લાસથી કમ્પ્લીટ કર્યો હતો, જેનાથી એક ડ્રામાટીક લુક બનતો હતો. તેને એક હાથમાં વીંટી પહેરી હતી અને વાળના એસેસરીઝ સાથે તેના લુકને બેલેન્સ્ડ કર્યો હતો. તેના કાનમાં સ્ટોન જડેલા હૂપ ઇયરિંગ્સ પહેર્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. એટ્રેક્ટિવ લુક

અંજલિએ આ લુકમાં વાળ અને મેકઅપથી તેનો લુક વધુ એટ્રેક્ટિવ બનાવ્યો હતો. અંજલિએ તેના વાળને સોફ્ટ વેવ્સ સાથે હાફ-પિન્ડ સ્ટાઇલમાં કેરી કર્યા હતા. જેનાથી તેનો ચહેરો સુંદર રીતે ફ્રેમ થતો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. ન્યુડ-ટોન મેકઅપ

અંજલિએ આ લુકમાં ન્યુડ બેઝ, શાર્પ આઈલાઈનર, લાઇટ શિમર અને ન્યુડ-ટોન મેકઅપનો ઉપયોગ કર્યો હતો. જે તેના સ્ટેજ લુકને બેલેન્સ્ડ બનાવતી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Social Media Anjali Arora Latest Photos
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ