બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ફેશન અને સૌંદર્ય / Just do this one thing every day before going to sleep the hair will stop falling and it will be strong and beautiful

હેર કેર / દરરોજ સુતા પહેલા કરી લો બસ આ કામ, અટકશે ખરતા વાળ અને થશે મજબૂત અને સુંદર

Arohi

Last Updated: 05:31 PM, 25 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાળને મજબૂત બનાવવા માટે વાળની કેર કરવી પણ ખૂબ જ જરૂરી છે. ત્યાં જ મોટાભાગના લોકો વિચારે છે કે વાળની કેર માટે ફક્ત સારા શેમ્પુ અને કંડીશનર જ પુરતા છે.

  • વધી ગઈ છે વાળ ખરવાની સમસ્યા? 
  • તો આ રીતે કરો તેની કેર 
  • દરરોજ સુતા પહેલા કરી લો બસ આ કામ

ઉનાળો શરૂ થવા જઈ રહ્યો છે અને ઉનાળાની ઋતુમાં વાળની ​​ખાસ કાળજી લેવી જરૂરી છે. ઉનાળામાં વાળમાં વધારે પડતો પરસેવો થાય છે. જેના કારણે આપણે તેને સાફ કરવા માટે દરરોજ શેમ્પૂનો ઉપયોગ કરવાનું શરૂ કરીએ છીએ.

આના કારણે વાળનું કુદરતી ઓઈલ ઓછું થવા લાગે છે અને વાળ ડ્રાય અને ફ્રઝી થવા લાગે છે. એવામાં જો તમે ઈચ્છો છો કે તમારા વાળ વધારે તૂટે નહીં તો રાત્રે આટલું કામ જરૂર કરો. 

સુતા પહેલા કરો આટલું કામ 
ઘણા લોકોની આદત હોય છે તે વાળને ખૂબ જ મજબૂતાઈથી બાંધીને સુવે છે પરંતુ આમ ન કરો કારણ કે ફીટ બાંધવાથી વાળ તૂટવા લાગે છે. માટે સુતી વખતે વાળને બાંધીને ન સુવો. 

જો તમે ઈચ્છો છો કે તમારા વાળ મજબૂત થાય તો સુતા પહેલા વાળને સારી રીતે કોમ કરી લો. સુતા પહેલા વાળમાં સીરમ જરૂર લગાવો આમ કરવાથી તે ઘુચાશે નહીં અને તૂટતા અટકશે. 

આ વાત પર આપો ધ્યાન
જો તમારા વાળ પુષ્કળ પ્રમાણમાં ખરતા હોય અને અમુક જગ્યાએ સ્કેલ્પ પણ દેખાવાની શરૂ થઈ ગઈ હોય તો ટાલ પણ પડી શકે છે. માટે જો તમારા વાળ વધુ પડતા ખરે છે તો આયર્ન રિચ ડાયેટ લેવાનું શરૂ કરો.  હેઅર ફોલ અને હેઅર લોસની પ્રોબ્લેમથી છૂટકારો મેળવવા માટે ડાયટમાં આયર્ન રિચ ફૂડ્સ ખાઓ.

જેમાં બ્રોકલી, પાલક, લીલાં શાકભાજી સહિત દાળો, બીન્સ, નટ્સ, સીડ્સ, બ્રાઉન રાઈસ, હોલ વીટ લોટ અને ડ્રાય ફ્રૂટ્સને સામેલ કરો. આ સિવાય ડાયટમાં સોયાબીન, ખજૂર, ગોળ, અંજીર, વટાણા, ઈંડા, મીટ, કાબુલી ચણા, પમ્પકીન સીડ્સ, તલ પણ સામેલ કરો.

Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ