ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / DRDOમાં સ્નાતકો માટે નોકરીની સુવર્ણ તક, આજથી કરી શકો છો ઓનલાઈન અરજી
Last Updated: 02:32 AM, 27 September 2025
ADVERTISEMENT
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને એપ્રેન્ટિસના કુલ 195 પદો માટે ભરતીની જાહેરાત કરી છે. સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે આ એક સોનેરી તક છે. DRDOએ 25 સપ્ટેમ્બર, 2025ના રોજ ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કર્યું છે, જેના આધારે ઓનલાઈન અરજી પ્રક્રિયા 27 સપ્ટેમ્બરથી શરૂ થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 26 ઓક્ટોબર, 2025 રહેશે.
ADVERTISEMENT

ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
ફક્ત તેઓ જ ઉમેદવાર પાત્ર ગણાશે જેમણે 2021થી 2025 દરમિયાન ગ્રેજ્યુએશન, ડિપ્લોમા અથવા ITIમાં ઓછામાં ઓછા 70% માર્ક્સ મેળવ્યા હોય.
ADVERTISEMENT
(ગણતરી 1 સપ્ટેમ્બર, 2025 મુજબ થશે)
ADVERTISEMENT

પસંદ થયેલા ઉમેદવારોને દર મહિને ₹8,000થી ₹9,000 સુધી સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.
વધુ વાંચો : પરીક્ષા આપ્યા વગર 590થી વધુ જગ્યાઓ પર ભરતી, 5 ધોરણ પાસ કરી શકે છે અરજી
વધુ માહિતી માટે ઉમેદવાર DRDOની ઓફિશિયલ વેબસાઈટ drdo.gov.in ની મુલાકાત લઈ શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ