બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / Jio-Airtel યુઝર્સ માટે રાહતના સમાચાર! 50 રુપિયા સુધી વધવાની હતી કિંમત
Last Updated: 02:39 PM, 11 June 2026
શું Jio, Airtel અને Vodafone Idea (Vi) જેવી ટેલિકોમ કંપનીઓના પ્લાન વધુ મોંઘા થવાના છે? જો તમને એવું લાગે છે, તો એવું થવાનું નથી. તાજેતરના એક અહેવાલ મુજબ, ભારતની ત્રણ મોટી મોબાઇલ કંપનીઓ હાલમાં તેમના રિચાર્જ પ્લાનના ભાવમાં વધારો કરશે નહીં. મોબાઇલ યૂઝર્સ માટે આ સારા સમાચાર છે, કારણ કે પ્રીપેડ પ્લાન પહેલાથી જ ઘણા મોંઘા થઈ ગયા છે.
ADVERTISEMENT
છેલ્લા બે વર્ષમાં, ટેલિકોમ કંપનીઓએ પ્લાનની માન્યતા ઘટાડીને અથવા ઓફર કરવામાં આવતા લાભોમાં ઘટાડો કરીને ભાવ વધારો લાગુ કર્યો છે. છેલ્લો ટેરિફ વધારો જુલાઈ 2024 માં થયો હતો. વિશ્લેષકોએ અપેક્ષા રાખી હતી કે ટેલિકોમ કંપનીઓ આગામી બે વર્ષમાં ટેરિફમાં વધુ વધારો કરશે, પરંતુ એક નવા અહેવાલે આ અપેક્ષા હાલ માટે મુલતવી રાખી છે.
કેમ નહીં વધે કિંમત?
ADVERTISEMENT

ADVERTISEMENT
15% વધી શકે છે કિંમત
ADVERTISEMENT
જાણકારોના મતે, અગાઉ જ્યારે ટેલિકોમ કંપનીઓ ટેરિફ વધારશે, ત્યારે સમગ્ર ઉદ્યોગમાં મોબાઇલ પ્લાનની કિંમતો આશરે 15% વધી શકે છે. આનો અર્થ એ થાય કે 28-દિવસની માન્યતાવાળા બેઝ પેકની કિંમત લગભગ 50 રુપિયા વધી શકે છે. ગ્રાહકો માટે 5G પ્લાન પણ મોંઘા થઈ શકે છે, જેના કારણે 5Gનો ઉપયોગ ઓછો થઈ શકે છે.
આ પણ વાંચોઃ Xiaomi લાવશે પાવરફુલ સ્માર્ટફોન, ભારતમાં ફર્સ્ટ ટાઈમ લોન્ચ થશે આ સીરીઝ
ADVERTISEMENT
લાંબા સમય સુધી નહીં મળે રાહત
એક રિપોર્ટમાં જણાવાયું છે કે, ટેરિફમાં 15%નો વધારો થવાથી ઉદ્યોગની આવક 2026-27 નાણાકીય વર્ષમાં વાર્ષિક ધોરણે આશરે 11% વધીને 3 લાખ કરોડ રૂપિયા થશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.