બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / jagannath puri reflection of lord jagannath face stopped being visible in the mirror

જાણવા જેવું / કેમ અરીસામાં નહોતો દેખાતો ભગવાન જગન્નાથનો પડછાયો? દાયકાઓ પહેલા થયો હતો ચમત્કાર, આજે પણ પંડિત ભોગ લગાવ્યા બાદ હથેળીમાં લે છે પાણી

Manisha Jogi

Last Updated: 06:17 PM, 4 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જગન્નાથ મંદિર હંમેશા ચર્ચાનો વિષય રહ્યું છે. મંદિર સાથે જોડાયેલા કેટલાક રોચક તથ્યો સામે આવ્યા છે. તાજેતરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ભગવાન જગન્નાથની પ્રતિમા દેખાવાની બંધ થઈ ગઈ હતી.

  • જગન્નાથ મંદિર હંમેશા ચર્ચાનો વિષય રહ્યું છે
  • મંદિરના કેટલાક રોચક તથ્યો સામે આવ્યા છે
  • ભગવાન જગન્નાથની પ્રતિમા દેખાવાની બંધ થઈ ગઈ હતી

જગન્નાથ મંદિર હંમેશા ચર્ચાનો વિષય રહ્યું છે. મંદિર સાથે જોડાયેલા કેટલાક રોચક તથ્યો સામે આવ્યા છે. આ તમામ તથ્યો સામે આવતા લોકો વિચારમાં પડી ગયા છે. તાજેતરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ભગવાન જગન્નાથની પ્રતિમા દેખાવાની બંધ થઈ ગઈ હતી. ભગવાન જગન્નાથની પ્રતિમા દેખાવાની બંધ થઈ જતા પંડિત અને ભક્તોને આશ્ચર્ય થયું હતું, ત્યારપછી શું થયું તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

ભગવાન જગન્નાથનો જળમાં પડછાયો દેખાયો 
જગન્નાથપૂરીમાં પંડિત ભગવાન જગન્નાથને ભોગ લગાવે છે અને તેમની હથેળીમાં જળ મુકે છે. તે સમયે ભગવાનનો પડછાયો પાણીમાં દેખાય છે, તે સમયે માનવામાં આવે છે કે, પ્રભુ જગન્નાથે ભોગનો સ્વીકાર કરી લીધો છે. 

ભગવાન જગન્નાથનો પડછાયો ગાયબ થઈ ગયો
વર્ષ 1890માં જન્માષ્ટમીના દિવસે પૂરીના રાજાને ભગવાન જગન્નાથનો પડછાયો ના દેખાતા તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. તે દિવસે નગરવાસીઓએ ભગવાન જગન્નાથ માટે આખો દિવસ અલગ અલગ પ્રકારના બનાવ્યા હતા. તેમ છતાં ભગવાન જગન્નાથનો પડછાયો દેખાયો નહોતો. તે સમયે પૂરીનાએ નક્કી કર્યું હતું કે, કારણ જાણ્યા વગર તેઓ પણ ભોજન નહીં કરે. 

વધુ વાંચો: ઓફિસથી મળશે ગુડ ન્યૂઝ, આવકમાં વૃદ્ધિના યોગ: તમારી રાશિ પ્રમાણે જાણો કેવો જશે આગામી સપ્તાહ 

રાજાએ જીદ્દ કરતા ભગવાન આવવા માટે મજબૂર થયા
મંદિરમાં ભૂખ્યા રાજાને ઊંઘ આવી જતા ભગવાને રાજાના સપનામાં આવીને ભગવાન જગન્નાથને દર્શન આપ્યા હતા. ભગવાન જગન્નાથે સપનામાં આવીને કહ્યું કે, હું તો મંદિરમાં હતો જ નહીં, હું એક નિર્ધન ભક્તની ઝુંપડીમાં તેના હાથનો બનેલ ભોગ ખાવા માટે ગયો હતો. હું ત્યાં હતો જ નહીં તો મારો પડછાયો કેવી રીતે દેખાશે. ત્યારપછી પંડિતોએ ભગવાનને બીજી વાર ભોગ ધરાવતા ભગવાન જગન્નાથને પડછાયો સ્પષ્ટ દેખાવા લાગ્યો હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ