બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / israel hamas war netanyahu reacted on indias stand on un resolution on ceasefire tlifwr

વિશ્વ / ભારતથી કયા કારણે નારાજ છે ઈઝરાયલ? નેતન્યાહુએ ખુદ આપ્યું આવું નિવેદન

Dinesh

Last Updated: 02:53 PM, 31 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

israel hamas war : સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે, જેમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને તાત્કાલિક સમાપ્ત કરવા માટે સંઘર્ષને વિરામનું આહ્વાન કરવામાં આવ્યો છે.

  • નેતન્યાહુએ ભારતથી નારાજગી મામલે આપ્યુ નિવેદન
  • યુક્ત રાષ્ટ્ર દ્વારા લાવવામાં આવેલા પ્રસ્તાવથી નેતન્યાહુ નારાજ
  • 'આ પ્રકારનો પ્રસ્તાવ ફરી લાવવો જોઈએ નહી'

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને લઈ વર્તમાનમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. જેમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને તાત્કાલિક સમાપ્ત કરવા માટે સંઘર્ષ વિરામનું આહ્વાન કરવામાં આવ્યો છે. અત્રે જણાવીએ કે, ભારતે આ પ્રસ્તાવમાં દૂર બનાવી લીધી હતી. જે બાદ ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહુએ ભારત આ રૂખ મામલે ટીપ્પણી કરી હતી. સોમવારે તેમણે કહ્યું હતું કે, કોઈ પણ સભ્ય દેશ જેમાં ભારત પણ સામેલ છે, જેમની આ પ્રકારની બર્બરતા ચલાવી લેવામાં આવશે નહી.

'આ પ્રકારનો પ્રસ્તાવ ફરી લાવવો જોઈએ નહી'
ઈઝરાયેલના પ્રધાનમંત્રીએ 27 ઓક્ટોમ્બરે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા લાવવામાં આવેલા પ્રસ્તાવને ગંભીર રૂપે ત્રૂટીપૂર્ણ બતાવ્યો છે. પ્રસ્તાવ પર ભારત જેવા મિત્ર દેશની નીતિ મામલે નેતન્યાહુએ કહ્યું કે, મને લાગે છે કે, આ પ્રસ્તાવમાં ઘણી બધી ખામી છે, અને મને દુખ થાય છે કે, અમારા ઘણા મિત્ર દેશ પણ આ બાબતે વધુ જોર આપી રહ્યાં નથી. જે પ્રસ્તાવની નિંદા કરતા કહ્યું કે, આ એવુ પ્રસ્તાવ હતુ કે ભારત જેવા કેટલાય દેશો સાંખી લેશે નહી જે માટે મને ઉમ્મીદ છે કે, આ પ્રકારનો પ્રસ્તાવ ફરી લાવવો જોઈએ નહી

'યુદ્ધવિરામનો આહ્વાન ઈઝરાયેલ માટે આત્મસમર્પણ'
નેતન્યાહૂએ વધુમાં કહ્યું કે, જે રીતે અમેરિકા પર્લ હોર્બર પર મોમ્બ હુમલો કરવામાં આવ્યા બાદ 9-11ના આતંકવાદી હુમલા બાદ યુદ્ધ વિરામ માટે સહમત ન થયો હતો. જે રીતે ઈઝરાયલએ હમાસ સાથે દુષ્મની ખતમ કરવાની સહમતી બતાવી નથી. ઈઝરાયલ દુષ્મની ખત્મ કરવા માટે ક્યારે પણ સહમત થવા તૈયાર નથી. વધુમાં ઈઝરાયેલના પ્રધાનમંત્રીએ કહ્યું કે, યુદ્ધવિરામ માટેનો આહ્વાન ઈઝરાયેલ માટે આત્મસમર્પણ સમાન ગણાશે


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ