બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / અજબ ગજબ / Iran bill allows men to marry adopted daughters

OMG / પિતા કરી શકશે દીકરી સાથે લગ્ન, આ દેશની સંસદે પસાર કર્યું બિલ

Kavan

Last Updated: 06:45 PM, 28 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇરાનની (Iran) સંસદમાં એક એવું બિલ પસાર થયું જેના વિશે જાણીને સૌ કોઇ પરેશાન થઇ જશે. આ બિલ મુજબ પિતા પોતાની દીકરી સાથે લગ્ન કરી શકે છે. હવે ઇરાનમાં એક પિતા પોતાની ઉછરેલી બેટી સાથે લગ્ન કરવાનો અધિકાર ધરાવે છે. દીકરીની ઉંમર 13 વર્ષથી વધારેની હોવી જોઇએ અને તે દત્તક લીધેલી હોવી જોઇએ. એટલે કે ઇરાનમાં વ્યક્તિ 13 વર્ષથી વધારે ઉંમરની દીકરી સાથે લગ્ન કરી શકે છે.

  • ઇરાનની સંસદે પાસ કર્યું અનોખું બિલ
  • બાપ દત્તક લીધેલ દીકરી સાથે કરી શકશે લગ્ન
  • ઠેર-ઠેર બિલનો થયો વિરોધ

બિલનો થયો વિરોધ

ઈરાનમાં, 22 સપ્ટેમ્બરના રોજ આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ દેશમાં કાર્યરત ઘણા કાર્યકરોએ પણ આ બિલનો વિરોધ કર્યો હતો. તે જ સમયે,જસ્ટિસ ફોર ઈરાન માટે લંડન સ્થિત જૂથના માનવાધિકાર વકીલ શદી સદરે(Shadi Sadr) ધ ગાર્ડિયનને જણાવ્યું હતું કે, 'આ બિલ પેડોફિલિયા (બાળ શોષણ ગેરકાયદેસર) ને કાયદેસર બનાવી રહ્યું છે. 

દત્તક લીધેલી દીકરી સાથે લગ્ન કરવા એ ઇરાની સંસ્કૃતિનો ભાગ નથી

તમારી દત્તક પુત્રી સાથે લગ્ન કરવા એ ઇરાની સંસ્કૃતિનો ભાગ નથી. વિશ્વના હાજર અન્ય દેશોની જેમ ઈરાનમાં પણ વ્યભિચાર છે, પરંતુ આ બિલ ઈરાનમાં બાળકો સામેના ગુનાઓ વધારવાનું છે. જો પિતા તેની દત્તક લીધેલી સગીર પુત્રી સાથે લગ્ન કરશે અને સેક્સ કરશે, તો તે બળાત્કાર છે.

બિલ પાસ કરવાનો હેતુ શું ?

શદી સદરના જણાવ્યા મુજબ, ઇરાનના કેટલાક અધિકારીઓનું માનવું છે કે, આ બિલને પાસ કરવાનો હેતુ હિઝાબની પરેશાની સુધારવાનો છે, કારણ કે, દત્તક લીઘેલ દીકરીને પિતાની સામે હિઝાબ પહેરવો પડે છે અને દત્તક લીધેલા દિકરાની સામે માંએ હિઝાબ પહેરવો પડે છે. 

ઇરાની મહિલાઓની તસવીર

ઇસ્લામી માન્યતાઓનો વિરોધ કરી છે બિલ

વધુમાં તેમણે કહ્યું કે, કેટલાક નિષ્ણાતોનું માનવું છએ કે, નવું બિલ ઇસ્લામી માન્યતાઓનો વિરોધ કરે છે અને અભિભાવક કાઉન્સિલ (ગાર્ડિયન કાઉન્સિલ) દ્વારા પસાર કરવામાં આવશે નહી. ઇરાનમાં બાળકોના અધિકારો અને સુરક્ષા કરતી સંસ્થાના વડા શિવા ડોલાતબાદી (Shiva Dolatabadi) આ બિલને લઇને ચેતવણી આપી છે કે, તેનાથી બાળકોમાં અપરાધનું પ્રમાણ વધશે. 

આપને જણાવી દઇએ કે, ઈરાનમાં 2010 માં, 10 થી 14 વર્ષની વચ્ચેના 42 હજાર બાળકોએ લગ્ન કર્યાં હતાં. ઇરાનની ન્યુઝ વેબસાઇટ તબનકના જણાવ્યા અનુસાર, 10 બાળકોથી ઓછી વયના 75 બાળકોના લગ્ન ફક્ત તેહરાનમાં થયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ