બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 Venkatesh Iyer hit the longest six of the season watch Video

IPL 2024 / લોન્ગ શૉટ, હવામાં બોલ અને સ્ટેડિયમની પેલે પાર..., વેંકટેશ ઐય્યરે એવો છગ્ગો લગાવ્યો કે લોકો જોતા જ રહી ગયા, જુઓ Video

Megha

Last Updated: 01:20 PM, 30 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટે હરાવ્યું હતું અને વેંકટેશ અય્યરે 30 બોલમાં 50 રનની ઇનિંગ રમતાંની સાથે આ સિઝનની સૌથી લાંબી સિક્સ ફટકારી હતી.

કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટે હરાવ્યું હતું અને KKR તરફથી વેંકટેશ અય્યરે સૌથી વધુ રન બનાવ્યા હતા. અય્યરે 30 બોલમાં 3 ફોર અને 4 સિક્સર ફટકારી 50 રનની ઇનિંગ રમી હતી. 

વેંકટેશ અય્યરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે સિઝનની સૌથી લાંબી સિક્સ ફટકારી હતી. અય્યરે 106 મીટર લાંબી સિક્સ ફટકારી હતી. આ પહેલા આ રેકોર્ડ મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેન ઈશાન કિશનના નામે હતો. ઈશાન કિશને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 103 મીટર લાંબી સિક્સ ફટકારી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ