બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 Ravindra Jadeja jumps in the air and takes a catch with one hand, VIDEO
177 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે 17 ઓવરમાં એક વિકેટે 161 રન બનાવ્યા હતા. 18મી ઓવરમાં પથિરાનાએ બોલિંગ કરી અને જાડેજાએ ઓવરના પહેલા જ બોલ પર એક હાથે કેચ પકડીને કેએલ રાહુલની ઈનિંગ્સનો અંત કર્યો હતો. જાડેજાએ ડાઈવ કરીને આ બોલને એક હાથે કેચ કર્યો તેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
You cannot do that Ravindra Jadeja! 🤐#LSGvCSK #TATAIPL #IPLonJioCinema | @ChennaiIPL pic.twitter.com/3KjaacpDwH
— JioCinema (@JioCinema) April 19, 2024
ADVERTISEMENT
લખનૌની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈની ટીમે 20 ઓવરમાં છ વિકેટે 176 રન બનાવ્યા હતા. 177 રનના લક્ષ્યાંકનો પીછો કરતા સુપર જાયન્ટ્સે છ બોલ બાકી રહેતા બે વિકેટે 180 રન બનાવીને જીત મેળવી હતી. રાહુલે 82 રનની ઇનિંગ રમી હતી જ્યારે ડી કોકે 54 રનની ઇનિંગ રમી હતી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.