બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 robin uthappa statement on ms dhoni retirement inpact player chennai super kings

IPL 2023 / આ નિયમના કારણે હજુ 1-2 વર્ષ સુધી રમી શકશે MS ધોની? સંન્યાસ પર આ દિગ્ગજે આપ્યું નિવેદન

Arohi

Last Updated: 12:07 PM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 MS Dhoni: મહેન્દ્ર સિંહ ધોની IPL 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન છે. ધોનીના રિટાયમેન્ટને લઈને દિગ્ગજ પ્લેયરે નિવેદન આપ્યું છે કે એક નિયમના કારણે તે હજુ પણ 1-2 વર્ષ સુધી રમી શકશે.

  • હજુ 1-2 વર્ષ રમી શકશે MS ધોની 
  • આ દિગ્ગજ ખેલાડીએ આપ્યું નિવેદન 
  • 'ઈમ્પેક્ટ પ્લેયર' રૂલ હેઠળ રમી શકશે ધોની 

મહેન્દ્ર સિંહ ધોની IPL 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ એમએસ ધોનીની છેલ્લી IPL સીઝન હોઈ શકે છે. હવે ધોનીને લઈને ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પાએ મોટુ નિવેદન આપ્યું છે. 

ઉથપ્પાનું કહેવું છે કે ધોની અમુક વર્ષ સુધી રમી શકે છે. ઉથપ્પા અનુસાર 'ઈમ્પેક્ટ પ્લેયર' રૂલ ધોની માટે કારગર થઈ શકે છે. 

ક્રિકેટ માટે ધોનીનો પ્રેમ પહેલા જેવો જ 
ઉથપ્પા કહે છે કે, "ધોનીના વગર CSKની કલ્પના કરવી મુશ્કેલ છે. ઈમ્પેક્ટ પ્લેયર વાળા નિયમે IPLને બદલી નાખી છે. ક્રિકેટના પ્રતિ ધોનીનો પ્રેમ પહેલાની જેમ જ છે." 

ઉથપ્પાએ જણાવ્યું, "મને લાગે છે કે તે એક કે તેનાથી વધારે વર્ષ સુધી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમતા જોવા મળી શકે છે."

ધોનીની કેપ્ટન્સીમાં CSKએ સાત મેચ જીતી 
એમએસ ધોનીની કેપ્ટન્સીમાં CSKએ IPL 2023માં સાત મેચ જીતી છે અને તે પ્લેઓફમાં પહોંચવાની નજીક છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ