બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ipl 2023 kkr shah rukh khan promised rinku singh that he will attend his marriage

IPL 2023 / રીન્કુ સિંહ માટે SRKનો વિશેષ પ્રેમ: ફોન કરીને કર્યું આ પ્રોમિસ, કહ્યું કોઈના માટે નથી કરતો પણ તારા માટે જરૂર કરીશ

Arohi

Last Updated: 02:42 PM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિંકૂ સિંહે ઈતિહાસ રચી દીધો છે. તેણે ગુજરાત ટાઈટન્સના વિરૂદ્ધ મેચમાં છેલ્લા 5 બોલ પર 5 છગ્ગા માર્યા હતા. તેનાથી શાહરૂખ ખાન પણ શોક્ડ હતા. તેમણે ત્યારે રિંકૂના સોશિયલ મીડિયા પર વખાણ પણ કહ્યા હતા.

  • 5 છગ્ગા મારી રિંકૂ સિંહે રચી દીધો હતો ઈતિહાસ 
  • શાહરૂખ ખાને પણ કર્યા હતા વખાણ 
  • હવે શાહરૂખ ખાને રીન્કુ સિંહને કર્યું ખાસ પ્રોમિસ 

બોલિવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાન, ઈન્ડિયન પ્રીમિયર લીગની ટીમ કોલકતા નાઈટ રાઈડર્સના માલિક છે. થોડા અઠવાડિયા પહેલા તેમની ટીમમાં શામેલ થયેલા ક્રિકેટર રિંકૂ સિંહે ગુજરાત ટાઈટન્સ વિરૂદ્ધ 5 બોલ પર 5 છગ્ગા માર્યા તો તેમની ખુશીનો પાર ન હતો. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rinku 🧿 (@rinkukumar12)

તેમણે રિંકૂને ડેડિકેટ કરતા ટ્વીટર પર એક પોસ્ટ પણ શેર કરી હતી. પરંતુ તમે જાણો છો કે શાહરૂખે રિંકૂને ફોન પણ કર્યો હતો અને એક વચન આપ્યું હતું. એવું વચન જે તે ક્યારેય કોઈને નથી આપતા. તેનો ખુલાસો રિંકૂએ કર્યો છે. 

શાહરૂખ ખાને કર્યો હતો પર્સનલ ફોન 
રિંકૂ સિંહે હવે ખુલાસો કર્યો છે કે શાહરૂખ ખાને તેમને પર્સનલી ફોન કર્યો હતો અને લગ્ન વિશે વાતચીત કરી હતી. રિંકૂએ કહ્યું, "તેમણે કહ્યું કે લોકો મને પોતાના લગ્નમાં બોલાવે છે પરંતુ હું જતો નથી. પરંતુ હું તારા લગ્ન અટેન્ડ કરીશ અને ડાન્સ પણ કરીશ."

જુઓ રિંકૂ સિંહનો વીડિયો 

શાહરૂખ ખાને રિંકૂ માટે શેર કરી હતી પોસ્ટ 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ