બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / સ્પોર્ટસ / Cricket / ipl 2023 Kane Williamson out of tournament due to injury gave emotion message to team watch video

SHORT & SIMPLE / VIDEO : Kane Williamson IPLમાંથી બહાર, જતાં જતાં ઈન્ડિયાને આપ્યો ઈમોશનલ મેસેજ, જુઓ વીડિયો

Arohi

Last Updated: 12:43 PM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kane Williamson out of IPL 2023: IPLના 16માં સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને પહેલી મેચ જીતનાર ગુજરાત ટાઈટન્સના ફેંસ માટે ખરાબ ખબર સામે આવી છે. ટીમના ટોપ ઓર્ડર બેટ્સમેન કેન વિલિયમસન ઈજાના કારણે આ સીઝનથી બહાર થઈ ગયા છે.

  • IPLની આ સીઝનમાં GTને ઝટકો 
  • ટીમના ટોપ બેટ્સમેન થયા સીઝનથી બહાર
  • ઈજાના કારણે બહાર થયા કેન વિલિયમસન

ચેન્નાઈ વિરૂદ્ધ મેચમાં કેન વિલિયમસનને ઈજા પહોંચી હતી. તેના કારણે તે સીઝનમાં કોઈ મેચ નહીં રમી શકે. તેમના સીઝનમાંથી બહાર થવાની પુષ્ટિ ગુજરાત જાયન્ટ્સના ઓફિશ્યલ ટ્વીટરના માધ્યમથી આપવામાં આવી છે. પોતાના ઘરે પરત ફરી રહેલા વિનલિયમસને પોતાની ટીમને એક ઈમોશનલ ગુડ બાય કહ્યું છે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

આ વીડિયોમાં જોઈ શકાય છે કે વિલિયમસન કારમાં બેસી રહ્યા છે અને પોતાની ટીમના નામે સંદેશો આપતા કહે છે. "મારી ટીમને આટલી જલ્દી છોડીને જઈ રહ્યો છું. ખરાબ લાગી રહ્યું છે. મને આ કેમ્પની ખૂબ જ યાદ આવશે. જલ્દી જ તમને લોકોને મળીશ."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ