બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2022 punjab kings vs delhi capitals match may shifted to mumbai amid covid 19
ADVERTISEMENT
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. દિલ્હી કેપિટલ્સમાં કોરોના વિસ્ફોટ થયો છે. અહીં એક નહીં પરંતુ પાંચ કોરોનાના કેસ મળી આવ્યાં છે. જેથી BCCI એ મોટો નિર્ણય લીધો છે. એટલે કે, હવે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ પૂણેના બદલે મુંબઈમાં રમાશે.
IPL 2022: PBKS vs DC match to be held in Mumbai instead of Pune post COVID cases in Delhi contingent
— ANI Digital (@ani_digital) April 19, 2022
Read @ANI Story | https://t.co/qrKQWZUhE1#IPL2022 #PBKSvsDC #DelhiCapitals #Mumbai pic.twitter.com/pxiiICctHN
ADVERTISEMENT
IPL દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે, દિલ્હી કેપિટલ્સના કુલ પાંચ લોકોને કોરોના થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જાણો કોને-કોને થયો કોરોના...
ADVERTISEMENT
મળતી માહિતી અનુસાર, કોરોનાના કેસ સામે આવ્યા બાદ દરેકને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આઇસોલેશનના છઠ્ઠા અને સાતમા દિવસે દરેકની તપાસ કરવામાં આવશે. ત્યાર બાદ જ આગળનો નિર્ણય લેવામાં આવશે.
ADVERTISEMENT
#IPL2022 match b/w Delhi Capital and Punjab Kings scheduled to be held on April 20 has been shifted from MCA Stadium in Pune to Brabourne Stadium, Mumbai. The venue has been changed after 5 COVID19 positive cases were reported in the Delhi Capitals contingent: BCCI Secy Jay Shah pic.twitter.com/XNu1ikpPsD
— ANI (@ANI) April 19, 2022
ADVERTISEMENT
16 એપ્રિલ બાદ દિલ્હી કેપિટલ્સના સમગ્ર કેમ્પમાં દરરોજ RT-PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. 19 એપ્રિલના રોજ ચોથા રાઉન્ડનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, તે તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. 20 એપ્રિલે સવારના આખી ટીમનું ટેસ્ટિંગ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.