બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Injury blow for India as Hardik Pandya rolls ankle while bowling

ભારત બાંગ્લાદેશ / VIDEO : ચાલું મેચમાં હાર્દિંક પંડ્યા સાથે આ સારું ન થયું, ચોગ્ગો રોકવા જતાં વાગ્યું, મેદાન બહાર લઈ જવાયો I

Hiralal

Last Updated: 04:29 PM, 19 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પુણેમાં બાંગ્લાદેશ સામેની વર્લ્ડ કપની મેચમાં બેટરનો ચોગ્ગો રોકવા જતાં ભારતના હાર્દિક પંડ્યાને પગે ઈજા પહોંચતા તેને શહેરમાં સ્કેન માટે લઈ જવાયો હતો.

  • પુણેમાં બાંગ્લાદેશ સામેની મેચમાં હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો
  • બેટરનો ચોગ્ગો રોકવાના પ્રયાસમાં પગે વાગ્યો બોલ
  • પુણેમાં સ્કેન માટે લઈ જવાયો 

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ઈજા સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. બાંગ્લાદેશ સામે વર્લ્ડ કપ 2023ની ટીમ ઈન્ડિયાની ચોથી લીગ મેચમાં પુણેના મેદાન પર બોલિંગ કરતી વખતે તેને ઈજા થઈ હતી. તેને મેદાન પર જ સારવાર મળી હતી, પરંતુ તેનાથી કોઈ રાહત ન મળતાં તેને મેદાનની બહાર સ્કેન માટે પુણે સિટિમાં લઈ જવાયો હતો. હાલમાં બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની પર દેખરેખ રાખી રહી છે. બીસીસીઆઈએ જાણકારી આપી છે કે હાર્દિક પંડ્યાને ઈજા બાદ મેડિકલ ટીમ જોઈ રહી હતી, પરંતુ પ્રારંભિક સારવારથી તેને કોઈ ફાયદો થયો નથી. આવી સ્થિતિમાં, તેને સ્કેન માટે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં મેડિકલ ટીમ તપાસ કરશે કે તેને કોઈ ફ્રેક્ચર થયું નથી. આ કારણે તે આ મેચમાં વધુ બોલિંગ અને ફિલ્ડિંગ કરી શકશે નહીં. જો કે, જો તેની બેટિંગ સાથે આવે તો શું તે બેટિંગ કરવા માટે ઉપલબ્ધ રહેશે? આ એક મોટો સવાલ છે, જેનો જવાબ મેચ દરમિયાન જ આપવામાં આવશે, જ્યારે ટીમને તેની જરૂર હશે.

હાર્દિક પંડ્યાને કેવી રીતે થઈ ઈજા
હાર્દિક પંડ્યા ઈનિંગની નવમી ઓવર નાખવા આવ્યો હતો. ત્રીજા બોલમાં બેટર એક ચોગ્ગો ફટકાર્યો હતો સામેથી આવતો બોલ રોકવાનો પ્રયાસ કરતાં તેને પગે બોલ જોરથી વાગ્યો હતો જેને કારણે તે કણસતો બેસી ગયો હતો. તેના ચહેરા પરથી ઈજા જોઈ શકાતી હતી. મેદાન પર, ફિઝિયોએ ટેપ કરીને ગરમ પટ્ટી બાંધી, પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહીં. આ પછી તેને પુણેમાં સ્કેન માટે લઈ જવાયો હતો. 

વિરાટ કોહલીએ બોલિંગ નાખી
હાર્દિક પંડ્યાની અધૂરી બોલિંગ નાખવા વિરાટ કોહલી આવ્યો હતો. વિરાટે કોહલીએ 6 વર્ષ બાદ બોલિંગ લીધી હતી અને હાર્દિકના છોડેલા 3 બોલ નાખ્યાં હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ