બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ભારત / indigo sop issued by the dgca to all airlines minister scindia

BIG NEWS / ફ્લાઈટ લેટ હશે તો રિયલ ટાઈમ પર વ્હોટ્સએપ મેસેજથી જાણ કરવી પડશે, DGCAએ જાહેર કરી 5 નવી SOP

Dinesh

Last Updated: 03:58 PM, 16 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

indigo sop: એરલાઇન્સની સુવિધામાં વધારો; એરલાઇન્સને સૂચના આપવામાં આવી છે કે તેઓ ફ્લાઇટમાં વિલંબ અને લોકોને પડતી અસુવિધાના સંદર્ભમાં હવાઈ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી સ્વીકારે

  • એરલાઇન્સની સુવિધાને લઈ DGCAએ SOP જાહેર કરી
  • મુસાફરોને ફ્લાઈટ મોડી થવાના કારણનો મેસેજ આવશે
  • DGCAએ આ માટે CAR જારી કરી છે

DGCAએ એરલાઇન્સની સુવિધા વધારવા માટે એક મહત્વપૂર્ણ SOP બહાર પાડી છે. ઈન્ડિગો ફ્લાઈટની ઘટના સામે આવ્યા બાદ જ્યારે વિવાદ વધ્યો હતો જેને લઈ એઓપી બહાર પાડવની વાત કરવામાં આવી હતી. એરલાઇન્સને સૂચના આપવામાં આવી છે કે તેઓ ફ્લાઇટમાં વિલંબ અને લોકોને પડતી અસુવિધાના સંદર્ભમાં હવાઈ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી સ્વીકારે. આ સાથે જ ફ્લાઇટ કેમ મોડી પડી રહી છે તેનું કારણ પણ આપવામાં આવે. DGCAએ આ માટે CAR જારી કરી છે. મુસાફરોને વ્હોટ્સએપ દ્વારા ફ્લાઈટના મોડી થવાના કારણ વિશે પણ જાણ કરવામાં આવશે. 

37,000 ફુટની ઊંચાઈ પર ઉડી રહ્યું હતું વિમાન અને બંને પાયલટ ગાઢ નિંદ્રામાં  સુઈ ગયા, પછી થઈ જોવા જેવી | pilots fall asleep altitude of 37000 feet where  did the plane reach

એરલાઈન્સની SOP 
1. એરલાઈન્સને તેમની ફ્લાઈટ્સના વિલંબને લગતી ચોક્કસ રીઅલ-ટાઇમ માહિતી શેર કરવી પડશે. નીચે મુજબની ચેનલો/માધ્યમો દ્વારા મુસાફરો સાથે શેર કરવામાં આવશે. 
A. એરલાઇનની સંબંધિત વેબસાઇટ 
B. મુસાફરોને એસએમએસ/વોટ્સએપ અને ઇ-મેઇલ દ્વારા એડવાન્સ માહિતી આપવી 
C. એરપોર્ટ પર રાહ જોઇ રહેલા મુસાફરોને ફ્લાઇટમાં વિલંબ અંગે અપડેટ આપવી 
D. એરપોર્ટ પર એરલાઇન સ્ટાફ સાથે યોગ્ય વાતચીત ફ્લાઇટના વિલંબ વિશે વાતચીત કરવી અને મુસાફરોને યોગ્ય કારણ જણાવવું. 

વાંચવા જેવું:  ... તો 31 જાન્યુઆરી પછી આપવું પડશે ડબલ ટોલ ટેક્સ, નહીં ચાલે ફાસ્ટેગ: આજે જ પતાવી લો આ કામ

સમયનો ધ્યાન રાખવો આવશ્યક
ધુમ્મસના કિસ્સામાં, ફ્લાઇટ રદ થઈ શકે છે પરંતુ સમયને ધ્યાનમાં રાખવું પડશે . ધુમ્મસની મોસમ અથવા પ્રતિકૂળ હવામાનને ધ્યાનમાં રાખીને, એરલાઇન્સ વિલંબ થવાની સંભાવના હોય તેવી ફ્લાઈટ્સ અગાઉથી જ રદ કરી શકાય છે. આ સિવાય જો આવી પરિસ્થિતિમાં 3 કલાકથી વધુનો વિલંબ થાય તો પણ એરલાઈન્સ ફ્લાઈટ્સ કેન્સલ કરી શકે છે જેથી ભીડ ઓછી થઈ શકે, પરંતુ આ માટે અગાઉથી યોગ્ય પગલાં લેવા જોઈએ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ