બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / complete your fastag kyc before 31 january otherwise it will be deactivated

નિયમ / ... તો 31 જાન્યુઆરી પછી આપવું પડશે ડબલ ટોલ ટેક્સ, નહીં ચાલે ફાસ્ટેગ: આજે જ પતાવી લો આ કામ

Vaidehi

Last Updated: 03:52 PM, 15 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Toll Tax ફાસ્ટેગની મદદથી ભરતાં લોકો માટે મોટા સમાચાર! 31 જાન્યુઆરી બાદથી ફાસ્ટેગ ડિએક્ટિવેટ થઈ જશે.

  • ટોલ ટેક્સ ફાસ્ટેગની મદદથી ભરતા લોકો માટે સમાચાર
  • 31 જાન્યુઆરી બાદ ડિએક્ટિવેટ થઈ જશે ફાસ્ટેગ
  • નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આપ્યો અપડેટ

ટોલ ભરવા માટે ફાસ્ટેગનો ઉપયોગ કરનારા લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યાં છે. જો તમારા ફાસ્ટેગની કાર્યવાહી અધૂરી છે તો 31 જાન્યુઆરી બાદથી તેને ડિએક્ટિવેટ કરી દેવામાં આવસે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સોમવારે આ વિષયે વાત કરતાં કહ્યું કે One Vehicle One Fastag અંતર્ગત ફાસ્ટેગનાં એક્સપીરિયંસને વધુ સારું બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

31 જાન્યુઆરી બાદ ડિએક્ટિવેટ
તેમણે કહ્યું કે 31 જાન્યુઆરી પહેલાં જેમણે ફાસ્ટેગની KYC નહીં કરાવી હોય તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવશે અથવા તો તેમને ડિએક્ટિવેટ કરી દેવામાં આવશે. જ્યારે સિંગલ ફાસ્ટેગને પ્રોત્સાહન આપવા માટે NHAIએ કહ્યું કે એક ગાડી પર એકથી વધારે ફાસ્ટેગ રાખનારા એકાઉન્ટ પણ બ્લેકલિસ્ટમાં જતાં રહેશે. 31 જાન્યુઆરી સુધી ફાસ્ટેગની KYC ફરજિયાત છે. ફાસ્ટેગ જો નિષ્ક્રિય થશે જો તમને ડબલ ચૂકવણી કરવી પડશે. કેશમાં ટોલ ટેક્સની ચુકવણીમાં તમને બેગણો ટેક્સ ભરવો પડશે.

વધુ વાંચો: ભારતીય સૈન્યમાં કોને મળે છે કેટલો પગાર, જાણો આખું માળખું

આ રીતે કરો KYC 
જો તમારા ફાસ્ટેગની KYC પૂર્ણ નથી થયેલી તો તમને તાત્કાલિક આ કામ કરી લેવું પડશે. કારણકે NHAIએ આ કામ માટેની ડેડલાઈન 31 જાન્યુઆરી નક્કી કરી છે. 
KYC અપડેટ કરવા માટે તમારે તમારા ફાસ્ટેગ સાથે જોડાયેલા બેંકમાં જવું પડશે અમે ફાસ્ટેગ KYC અપડેટ કરવા માટે જરૂરી માહિતી અને ફોર્મ ભરવા પડશે. આ બાદ બેંક તમારી ફાસ્ટેગ ડિટેલ અપડેટ કરી આપશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ