ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / indian crickter hardik pandya royal house in vadodara see photos

VIRAL / PHOTOS : હાર્દિક પંડ્યાનો વડોદરાનો બંગલો જોઈને આંખો પહોળી થઈ જશે

Published By: Intern

Last Updated: 03:23 PM, 16 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા પોતાની સ્ટાઈલિશ અંદાજને કારણે ખુબ જ જાણીતો છે. અને તેમનો ચાહક વર્ગ પણ ખુબ બહોળો છે. આજે તેમના વડોદરા સ્થિત બંગલાની ખાસયિતો વિશે જાણીએ.

ADVERTISEMENT

IPLમાં મુંબઈ ઇંડિયન્સથી તરફથી રમ્યા બાદ હાર્દિક પંડ્યા દર્શકો વચ્ચે ખુબ જ લોકપ્રિય બની ગયો હતો. અને ત્યારબાદ હાર્દિકે ક્યારેય પાછું ફરીને નથી જોયું અને હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખુબ જ લોકપ્રિય છે. હાર્દિકે હાલ પીઠમાં દુખાવો હોવાથી થોડા સમય માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી આરામ લીધો છે.

મૂળ ગુજરાત વડોદરાના હાર્દિક પંડ્યાએ હાલમાં જ વડોદરામાં ખુબ જ આલિશાન બંગલો બનાવ્યો છે. આ બંગલાની ભવ્યતા જોઈ તમેં પણ વખાણ કરશો.

Photo Courtsy : Architectural Digest

હાર્દિક પંડ્યાના આ ચાર બેડરૂમના પેન્ટહાઉસને ઓલિવ ક્રેના ક્રિએટીવ ડિરેકટર અનુરાધા અગ્રવાલે ડીઝાઈન કર્યું છે. આ ઘર પરિવારના દરેક વ્યક્તિના વ્યક્તિગત શૈલીનું પ્રતિબિંબ આપે છે. 

Photo Courtsy : Architectural Digest

હાર્દિક અને ભાઈ કૃણાલના બેડરૂમમાં મુખ્યત્વે વાદળી રંગનો ઉપયોગ કર્યો છે. જે ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો વધારે છે. 

Photo Courtsy : Architectural Digest

ઘરમાં અનોખા પ્રકારનો ડાઇનિંગ હોલ બનાવવામાં આવ્યો છે.

Photo Courtsy : Architectural Digest

ભાઈ કૃણાલના બેડરૂમને નારંગી અને પીળા રંગના કાપડથી સજાવ્યું છે. અને દીવાલ બંને ભાઈઓના ફોટા ફ્રેમથી સજાવી છે. 

Photo Courtsy : Architectural Digest

હાર્દિકના માતાપિતા માટે પણ વિશાળ રૂમ બનાવ્યો છે. આ બેડરૂમને એક સિમ્પલ ડીઝાઈન સાથે વિશિષ્ટ રીતે બનાવવામાં આવ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket Hardik pandya Krunal Pandya bungalow cricketer lifestyle કૃણાલ પંડ્યા ક્રિકેટ ક્રિકેટર બંગલો લાઈફસ્ટાઈલ હાર્દિક પંડ્યા Viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ