બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / India won the fifth T20 match against Australia

જીત / ભારતે ઓસ્ટ્રેલિયાને ધૂળ ચાટતું કર્યું! 6 રનથી ટીમ ઈન્ડિયાનો રોમાંચક વિજય, 4-1થી શ્રેણી જીતી

Kishor

Last Updated: 10:56 PM, 3 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયા સામેના પાંચમાં ટી 20 જંગમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ધૂળ ચાટતું કરીને જીત હાંસલ કરી લીધી છે.

  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચમો ટી 20 જંગ
  • ખરાખરીના આ ખેલમાં ભારત થયુ બળુકુ સાબિત
  • ભારતે 6 રનથી જીત હાંસલ કરી 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચમો ટી 20 નો જંગ આજે ખેલાયો હતો. બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બને ટીમ વચ્ચે બળાબળના પરખા થયા હતા. જેમાં ટીમ ઇન્ડિયા ચડિયાતી સાબિત થઈ હતી. જેમાં વધુ એક વખત ભારતે જીતની બાજી મારી છે. ખરાખરીના આ જંગમાં ભારતે 8 વિકેટના નુકસાન પર 159 રન કરી ઓસ્ટ્રેલિયાને 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બાદમાં ઓસ્ટ્રેલિયા લક્ષ્યથી દુર રહેતા ભારતે જીત પોતાને નામ કરી હતી. ભારતે 6 રનથી જીત હાંસલ કરી છે. સાથે જ ટીમ ઇન્ડિયાએ 4-1થી શ્રેણી પણ જીતી લીધી છે. 

શ્રેયસ અય્યરે 37 બોલમાં 53 રન ફટકાર્યા

ભારતીય ખેલાડીઓની વાત કરવામાં આવે તો શ્રેયસ અય્યરે 37 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 53 રન બનાવ્યા હતા. જે ટીમ ઇન્ડિયા માટે યશસ્વી સાબિત થયા હતા. ઓસ્ટ્રેલિયાની ટીમના મેકડરમોટએ તોફાની બેટિંગ કરી હતી. જેમાં 5 છગ્ગા સાથે 36 બોલમા 54 રન બનાવ્યા હતા. જોકે આર્ષદીપ સિંહે તેને શિકાર બનાવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ