બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / India wins second medal in race walk event, Sandeep Kumar wins bronze after Priyanka Goswami

કોમનવેલ્થ ગેમ્સ / રેસ વોકની ઈવેન્ટમાં ભારતને મળ્યો બીજો મેડલ, પ્રિયંકા ગોસ્વામી બાદ સંદિપ કુમારે જીત્યો બ્રોન્ઝ

Hiralal

Last Updated: 05:42 PM, 7 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોમનવેલ્થ ગેમ્સમાં ભારત પર મેડલવર્ષા થઈ રહી છે. હવે 10,000 મીટરની રેસ વોકની ઈવેન્ટમાં ભારતના સંદિપ કુમારે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

  • કોમનવેલ્થ ગેમ્સમાં ભારત પર મેડલવર્ષા 
  • રેસ વોકની ફાઈનલમાં સંદિપ કુમારે જીત્યો બ્રોન્ઝ
  • 10,000 મીટરની રેસની ફાઈનલ જીતી સંદિપ કુમારે

ભારતીય ખેલાડી સંદિપ કુમારે હવે કોમનવેલ્થ ગેમ્સની રેસ વોકની ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મેન્સ 10,000ની રેસ વોકની ફાઈનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સંદિપે 38:49.21ના પર્સનલ બેસ્ટ ટાઈમિંગ સાથે બ્રોન્ઝ જીત્યો હતો. 

વિમેન્સ રેસ વોકમા પ્રિયંકા ગોસ્વામી જીતી ચૂકી છે સિલ્વર
ઉલ્લેખનીય છે કે વિમેન્સ રેસ વોકમાં ભારતની પ્રિયંકા ગોસ્વામી સિલ્વર જીતી ચૂકી છે. 

કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની ટ્રિપલ જમ્પ ફાઇનલમાં ઈન્ડિયાના એલ્ડહોસ પોલે ગોલ્ડ અને અબ્દુલ્લા અબુબેકરે સિલ્વર મેડલ જીત્યો છે. ભારતે કોમનવેલ્થ ગેમ્સ 2022માં અત્યાર સુધીમાં 45 મેડલ જીત્યા છે. જેમાં 16 ગોલ્ડ, 12 સિલ્વર અને 17 બ્રોન્ઝ મેડલ સામેલ છે. આજે બોક્સિંગમાં બે ગોલ્ડ મેડલ અને હોકીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા.

ભારતના મેડલ વિજેતાઓ

16 ગોલ્ડ: મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા, અંચિતા શ્યુલી, મહિલા લૉન બોલ ટીમ, ટેબલ ટેનિસ મેન્સ ટીમ, સુધીર (પાવર લિફ્ટિંગ), બજરંગ પુનિયા, સાક્ષી મલિક, દીપક પુનિયા, રવિ દહિયા, વિનેશ ફોગાટ, નવીન, ભાવિના (પીપી) ) , નીતુ ઘંઘાસ , અમિત પંખાલ , અલ્ધૌસ પોલ

12 સિલ્વર: સંકેત સરગર, બિંદિયારાની દેવી, સુશીલા દેવી, વિકાસ ઠાકુર, ભારતીય બેડમિન્ટન ટીમ, તુલિકા માન, મુરલી શ્રીશંકર, અંશુ મલિક, પ્રિયંકા, અવિનાશ સાબલે, પુરૂષોની લૉન બોલ ટીમ, અબ્દુલ્લા એબોબેકર

17 બ્રોન્ઝ: ગુરુરાજા પૂજારી, વિજય કુમાર યાદવ, હરજિન્દર કૌર, લવપ્રીત સિંહ, સૌરવ ઘોષાલ, ગુરદીપ સિંહ, તેજસ્વિન શંકર, દિવ્યા કાકરાન, મોહિત ગ્રેવાલ, જાસ્મીન, પૂજા ગેહલોત, પૂજા સિહાગ, મોહમ્મદ હુસામુદ્દીન, દીપક નેહરા, રોહિત ટોક, મહિલા ટોક્સ ટીમ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ