બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / India might invite quad members to celebrate India's Republic day in January 2024

દેશ / જોતી રહી જશે દુનિયા, ભારતના દુશ્મનોને લાગશે મરચાં! G20 બાદ રિપબ્લિક ડે પરેડમાં પણ ત્રણ સુપરપાવર દેશોના નેતા સામેલ થાય તેવી તૈયારીઓ

Vaidehi

Last Updated: 07:13 PM, 7 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકાર ગણતંત્ર દિવસ માટે મોટો પ્લાન કરી રહી છે જેમાં તેઓ QUADનાં નેતાઓને આમંત્રિત કરી શકે છે. જો કે આ 4 નેતાઓને એકસાથે જોઈને ચીનને દાઝ ચડી શકે છે.

  • ગણતંત્ર દિવસે સરકાર કરી શકે છે મોટું કામ
  • ઊજવણી માટે QUAD નેતાઓને આપી શકે છે આમંત્રણ
  • 4 મોટા નેતાઓને એકસાથે જોઈને ચીનને દાઝ ચડવું સ્વાભાવિક

મીડિયા રિપોર્ટ અનુસાર સરકાર આવનારા ગણતંત્ર દિવસ સમારોહ માટે QUAD સમૂહનાં નેતાઓને આમંત્રિત કરવા પર વિચાર કરી રહી છે. સૂત્રો અનુસાર અંતિમ નિર્ણય તો શીર્ષ નેતાઓની ઉપલબ્ધતા બાદ લેવામાં આવશે. પરંતુ જો આવું થઈ જાય છે તો PM મોદી, બાઈડન, ઓસ્ટ્રેલિયન PM એન્થની અલ્બનીઝ અને જાપાની પીએમ ફુમિયો કિશિદા એક મંચ પર એકસાથે નજરે પડશે.

ચીનને દાઝ ચડશે
સ્વાભાવિક છે કે જ્યારે QUAD સમૂહનાં આ ચાર મોટા નેતાઓ એકસાથે દેખાશે ત્યારે ચીનને દાઝ ચડશે. છેલ્લાં થોડા સમયમાં ભારત-ચીનનાં સંબંધોમાં વધુને વધુ કડવાશ આવી છે. LAC પર ચીન સતત આક્રમક બની રહ્યું છે. મોદી સરકાર આ મહાશક્તિશાળી દેશોનાં પ્રમુખોને જો એક જગ્યાએ એક મંચ પર સાથે લાવે છે તો એ ચીન માટે ઘણો મોટો મેસેજ બની જશે.

રાજકીય રણનીતિઓ
દરવર્ષે ગણતંત્ર દિવસ માટે મુખ્ય અતિથિની પસંદગી ચોક્કસ કારણોસર કરવામાં આવે છે. આ મુખ્ય અતિથિને નક્કી કરવા પાછળ પણ કેટલીક રણનીતિઓ હોય છે.  વ્યવસાયિક, રાજનૈતિક હિતોની સાથે આંતરરાષ્ટ્રીય પોલિટિક્સને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. સત્તાવાર આમંત્રણ એ પસંદ કરેલા નેતાઓની અનૌપચારિક ઉપલબ્ધતા સુનિશ્ચિત કર્યા બાદ જ મોકલવામાં આવે છે. મીડિયા રિપોર્ટ અનુસાર ભારત એ જ દિશામાં કામ કરી રહ્યું છે. 

3 નેતાઓ કાર્યક્રમોમાં વ્યસ્ત
હાલમાં આ ત્રણ નેતાઓ આગળનાં કાર્યક્રમમાં અતિ વ્યસ્ત છે. બાઈડન 2024નાં અંત સુધી ચૂંટણીની તૈયારીઓમાં રહેશે. અમેરિકામાં ચૂંટણીથી પહેલા જાન્યુઆરીમાં તેમનો છેલ્લો સ્ટેટ ઓફ ધ યૂનિયન સંબોધન હશે. તો ઓસ્ટ્રેલિયન સરકાર 26 જાન્યુઆરીનાં પોતાનો નેશનલ ડે પણ ઊજવે છે. આ દિવસે તેઓ મહાદ્વીપ પર પહેલી સ્થાયી યૂરોપિયન વસ્તીની સ્થાપનાનું સમ્માન કરે છે. જાપાનનાં સંસદ સેશન સામાન્યરીતે જાન્યુઆરીનાં છેલ્લાં અઠવાડિયા સુધી ચાલતાં હોય છે. PM કિશિદા બજેટ સત્ર પહેલાનાં સપ્તાહમાં ત્યાં હાજર રહી શકે છે.

ચીનનાં આક્રમક વ્યવહારએ ચારેયને એકસાથે કર્યું
હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનનાં આક્રમક વ્યવહારે ચારેય દેશોને એકસાથે લાવ્યું છે. ચારેયનું સાથે આવવું ચીનને ખટકશે.  હાલમાં જી20 સમિટમાં પણ આ ત્રણેય નેતાઓ ભારત આવી રહ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ