બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / India-A batsman Priyanka Panchal also hit sixes in Jasprit Bumrah's bowling.

રમત જગત / બુમરાહની બોલિંગમાં આ બેટ્સમેન આસાનીથી છગ્ગા ચોક્કા ફટકારે છે, 2 મિત્રોની રસપ્રદ કહાની

Intern

Last Updated: 05:44 PM, 4 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રિયંક ૨૦૧૬-૧૭ ની રણજી ટ્રોફીમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન બન્યો હતો. જ્યારે તેમણે ૧૩૧૦ રન બનાવ્યા હતા. અત્યાર સુધીમાં પ્રિયંકે ૯૦ ફર્સ્ટ ક્લાસ મેચોમાં ૪૬.૮૩ ની એવરેજથી ૬૪૧૭ રન બનાવ્યા છે.

પ્રતિભાઓને મૌકાની જરૂર હોય છે. સંઘર્ષ અને આવડત સાચી જગ્યાએ પોહચતી નથી ત્યારે આપડે જે ઊંચાઈ પોહચવું હોઈ તે ઊંચાઈ પર પોહચી શકતા નથી. જે તેમના હકકીતમાં અસલી હકદાર હોય છે. એવી જ એક કહાની છે. ટીમ ઈન્ડીયાના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહના મિત્ર પ્રિયંક પંચાલની છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Happy Birthday, Jassi 🦁 Here’s to you breaking more records and making India proud 😊 @jaspritb1

A post shared by Priyank Panchal (@panchalpriyank) on

રણજી અને ઇન્ડિયા-એ ના ધાક્કડ બેટ્સમેન પ્રિયંક પંચાલ જસપ્રીત બુમરાહની બોલિંગમાં પણ છક્કા ચોક્કા મારે છે. જસપ્રીત બુમરાહ અને પ્રિયંક પંચાલની વાત કરીએ તો મેદાનની અંદર અને મેદાનની બહાર બંને સારા મિત્ર છે. જ્યારે પ્રિયંક બુમરાહના સીનીયર છે. પ્રિયંક પોતાની પ્રથમ ડેબ્યુ મેચ ૨૦૦૮માં રમી હતી. જ્યારે બુમરાહે ૨૦૧૩મ પોતાની પ્રથમ મેચ રમી હતી. જોકે બુમરાહ સફળતાની સીડી ચડતાં ગયા. અને જોકે પ્રિયંકને આઇપિએલ તેમજ ઈંટરનેશનલ મેચોમાં કમનસીબે જગ્યા મળતી નથી.

પ્રિયંકે અત્યાર સુધીમાં પોતાના નામે ફર્સ્ટ ક્લાસ મેચમાં ૨૨ સદી અને ૨૪ અર્ધ સદી ફટકારી છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Cricket Jaspreet Bumrah Priyank Panchal sports ક્રિકેટ જસપ્રીત બુમરાહ પ્રિયંક પંચાલ રમત જગત sports
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ