બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / IND Vs AUS: Maxwell storms, Australia beat India by 5 wickets in thriller, Rituraj's century in the water

IND Vs AUS / 8 ચોગ્ગા અને 8 છગ્ગા..મેક્સવેલની આંધી: રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાનો 5 વિકેટે વિજય, ગાયકવાડની સદી એળે ગઈ

Pravin Joshi

Last Updated: 10:55 PM, 28 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ત્રીજી T20માં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને સિરીઝ જીવંત રાખી છે. રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટી-20માં ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. ગ્લેન મેક્સવેલે 48 બોલમાં 104 રનની અણનમ ઈનિંગ રમીને ઓસ્ટ્રેલિયાને હારેલી મેચ જીતાડી હતી.

  • ત્રીજી T20માં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું
  • ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવી સિરીઝ જીવંત રાખી
  • ગ્લેન મેક્સવેલ શાનદાર સદી ફટકારી જીત અપાવી
  • ભારતે પ્રથમ દાવમાં 222 રન ફટકાર્યા હતા

ત્રીજી T20માં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને સિરીઝ જીવંત રાખી છે. રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટી-20માં ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. ગ્લેન મેક્સવેલે 48 બોલમાં 104 રનની અણનમ ઈનિંગ રમીને ઓસ્ટ્રેલિયાને હારેલી મેચ જીતાડી હતી. કાંગારૂઓએ છેલ્લા બોલ પર 223 રનના વિશાળ ટાર્ગેટ પૂરો કર્યો હતો. મેક્સવેલે છેલ્લા બોલે ફોર મારીને મેચ જીતાડી હતી. 

 

ત્રીજી ટી-20માં  ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારતને બેટિંગ આપી હતી. ભારતે પ્રથમ દાવમાં 222 રન ફટકાર્યા હતા. ભારત તરફથી ઋતુરાજ ગાયકવાડ શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. છેલ્લી ઓવરમાં કુલ 30 રન આવ્યા હતા. ભારત માટે રૂતુરાજ ગાયકવાડે 57 બોલમાં 123 રનની અણનમ ઇનિંગ રમી હતી. તે ઓસ્ટ્રેલિયા સામે T20 ઈન્ટરનેશનલમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બની ગયો છે. તેણે 13 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. તેની સાથે તિલક વર્મા 31 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ