બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / સુરત / Incident of rape of a minor in Mangrol Surat

સુરત / માંગરોળ દુષ્કર્મ કેસ: સગીરાને ઉઠાવીને જતા હવસખોરના CCTV આવ્યા સામે, પોલીસ તપાસનો ધમધમાટ

Kishor

Last Updated: 10:47 PM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માંગરોળમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બહાર આવ્યા બાદ દુષ્કર્મ આચરનાર શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.

  • સુરતના માંગરોળમાં સગીરા સાથે દુષ્કર્મ
  • પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી
  • દુષ્કર્મની ઘટના બાદ સગીરા સારવાર હેઠળ

સુરતના માંગરોળમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના પ્રકાસમાં આવતા ચકચાર મચી જવા પામી છે.  આ પ્રકરણમાં સગીરાને ઉઠાવીને જતો શખ્સ CCTV માં કેદ થયો છે. દુષ્કર્મ આચરનાર શખ્સ કેમેરામાં કેદ હવસખોર શખ્સ સામે ચારે કોરથી ફિટકાર વર્ષી રહ્યો છે. હાલ આ મામલે પોલીસે આરોપી સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે. જ્યારા ભોગગ્રસ્ત સગીરાને સારવાર અર્થે ખસેડવામાં આવી છે. 

સગીરાને ખેતરમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના એક ગામમાં  સગીરાને હવસનો શિકાર બનાવવા આવી હતી. ગામમાં મિલ સામે ખુલ્લા ખેતરમાં પડાવ નાખી રહેતા પરિવારની 10 વર્ષીય સગીરા પર GIDC વિસ્તારમાં કુકર્મ ગુજારવામાં આવ્યું હતું. આ મામલો બહાર આવતા પોલીસે દોડી જઇ તપાસ હાથ ધરતા બહાર આવ્યું કે સગીરા પાંચ દિવસ અગાઉ જ પોતાના વતનથી મોટા પિતાને ત્યાં આંટો મારવા આવી હતી. આ દરમિયાન રાત્રીના સમયે અજાણ્યા ઇસમે સગીરાને ખેતરમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ દુષ્કર્મની ઘટનામાં સગીરાને ઢસડી જતા આરોપી સીસીટીવીમા કેદ થયો છે. જેમાં આરોપી ટેમ્પો ડ્રાઈવર હોવાનું સામે આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ