બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / In the Gujarat Gaurav Yatra, MPs got angry in front of the Union Minister

વિરોધ / ગુજરાત ગૌરવ યાત્રામાં કેન્દ્રીય મંત્રીની સામે MPની ધૂણધાણી થઈ, મોરબીમાં સાંસદ મોહન કુંડારિયા હાય હાયના નારા લાગ્યા

Dinesh

Last Updated: 11:23 PM, 14 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીના વાંકાનેરમાં ગુજરાત ગૌરવ યાત્રામાં સાસંદ મહોન કુંડારિયા વિરૂદ્ધ લોકોએ રોષ ઠાલવ્યો

  • મોરબીમાં સાંસદ વિરૂદ્ધ લોકોએ રોષ વ્યક્ત કર્યો 
  • ગૌરવ યાત્રામાં સાંસદ વિરોધ થઈ નારેબાજી
  • પીયુષ ગોયલની ગોરવયાત્રામાં રહ્યા ઉપસ્થિત

સમગ્ર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વ ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા આજે મોરબી જિલ્લાના ટંકારા, વાકાનેર અને હળવદ પહોંચી હતી. ગુજરાત ગૌરવ યાત્રામાં કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ પણ ઉપસ્થિત રહ્યા હતા. વાંકાનેરમાં ગૌરવ યાત્રામાં કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલની હાજરીમાં સાંસદ મોહન કુંડારિયાનો વિરોધ થયો હતો અને તેમના વિરોધમાં લોકોએ ભારે નારેબાજી પણ કરી હતી. કુંડારિયા વિરોધ નારેબાજી કરી લોકોએ રોષ ઠાલવ્યો હતો. નારેબાજીથી ઉપસ્થિત અન્ય નેતા સમગ્ર ઘટનાથી નારાજ હોય તેવો હાવભાવથી લાગી રહ્યું હતું. લોકોના વિરોધની ઘટનાને લઈ લોકો અને પોલીસ વચ્ચે સામાન્ય ઘર્ષણ પણ સર્જાયો હતો

સાંસદ વિરૂદ્ધ નારેબાજીની ચર્ચા

વાંકાનેરમાં ગૌરવ યાત્રામાં કેન્દ્રીય મંત્રી પીયોષ ગોયલની હાજરીમાં થયેલી નારેબાજીની ચર્ચા ચોતરફ થઈ કહી છે. વિરોધનો શૂર મોરબીના મહેન્દ્રનગર ગામમાં પણ જોવા મળ્યા હતા. ગૌરવ યાત્રાના સ્વાગત સ્થાન પર મહિલાઓએ બેડા સાથે વિરોધ કરી પાણીની માગ કરી હતી જે બાબતે પણ ઘર્ષણના દર્શયો સર્જાયા હતા.

ગૌરવ યાત્રામાં પીયોષ ગોયલે શુ કહ્યું?
ગૌરવ યાત્રા દરમિયાન પીયોષ ગોયલે કહ્યું હતું કે, ગુજરાતમાં આગામી સમયમાં યોજનાર વિધાનસભાની ચૂંટણીમાં 150 પ્લસ બેઠકો સાથે ભાજપ વિજય પતાકા લહેરાવશે અને ગુજરાત દેશના વિકાસમાં ગ્રોથ એન્જિન બનશે. આ ગૌરવ યાત્રામાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા તેમજ ભાજપના અગ્રણી ભરત બોધરા, પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરિયા સહિતના નેતાઓ જોડાયા હતા
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ