ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / In Surat, a child had to lose his life while going for a stunt like a red light for parents

લાલબત્તી / સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સ્ટંટ કરવા જતા બાળકે ગુમાવવો પડ્યો જીવ

Published By: Kiran

Last Updated: 01:08 PM, 13 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્ટંટના શોખીન બાળકે જીવ ગુમાવવાનો વારો આવ્યો, સોશિયલ મીડિયામાં સ્ટંટનો વીડિયો અપલોડ કરવા જતા બાળકનું આકસ્મિત મોત

ADVERTISEMENT

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો
સરથાણાં 13 વર્ષના બાળકે જીવ ગુમાવ્યો
સ્ટંટ કરવા જતા બાળકે ગળે ફાંસો ખાદ્યો 

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યા છે, સુરતમાં સરથાણા વિસ્તારમાં એક બાળક ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે. મનાઈ રહ્યું છે કે આ બાળક સ્ટંટ કરવાનો શોખીન હતો સોશિયલ મીડિયામાં સ્ટંટનો વીડિયો અપલોડ કરવા જતા બાળકનું આકસ્મિત મોત નિપજ્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે સ્ટંટના શોખીન બાળકે સ્ટંગ કરવા જતા જીવ ગુમાવાનો વારો આવ્યો છે. બાળક સ્ટંટ કરતા સમયે આકસ્મિક રીતે ગળેફાંસો ખાદ્યો હોય તેવું ચર્ચાઈ રહ્યું છે જો કે આ અંગે હજુ કોઈ ખુલાસો થયો નથી.

સ્ટંટ કરવા જતા બાળકે ગળે ફાંસો ખાદ્યો
સરથાણામાં રહેતો 13 વર્ષના બાળકે જીવને જોખમમાં મુકી સ્ટંગ કરવા જતા જીવને ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઘટના બાદ પરિવાજનો આઘાતમાં ડૂબી ગયા છે, બાળકોની આ માનસિકતા પાછળા આજનો ટ્રેન્ડ અને સોશિયલ મીડિયા જવાબદાર છે એવું અભ્યસમાં સામે આવ્યું છે સોશિયલ મીડિયામાં વધુ લાઈક, કે ફોલોઅર્સ મેળવવાના પ્રયાસમાં બાળકોથી લઈને યુવાનો પણ સ્ટંટ કરતા જોવા મળે છે, મોબાઈલમાં વીડિયો ગેમ્સમાં દર્શાવાતી હિંસાને લઈને પણ બાળકોની કૂમળી માસિકતા પર ઘેરી અસર પડતી હોય છે. ત્યારે તમામ વાલીઓ માટે આંખ ઉઘાડતો આ કિસ્સો સામે આવ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

child parents redlight surat ગળેફાંસો સોશિયલ મીડિયા સ્ટંટ stunts

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ