બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / મનોરંજન / બોલિવૂડ / in raja hindustani karisma kapoor aamir khan kissing scene had 47 retakes

મનોરંજન / એક કિસીંગ સીન માટે 3 દિવસ લાગી ગયા, 47 વખત લેવા પડ્યા રિટેક: ઈમરાન હાશ્મી નહીં, સુપરસ્ટાર ખાન છે સૌથી પહેલો સિરિયલ કિસર

Arohi

Last Updated: 09:54 AM, 21 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Karisma Kapoor Aamir Khan Kissing Scene: કરિશ્મા કપૂરે કહ્યું હતું કે આ સીનની બધા ચર્ચા કરતા હતા. પરંતુ અમે જાણીએ છીએ કે તેને શૂટ કરવું કેટલું મુશ્કેલ હતું. ઉંટીમાં ખૂબ જ ઠંડી હતી.

  • એક કિસીંગ સીન માટે 3 દિવસ લાગ્યા 
  • કિસીંગ સીન માટે 47 વખત લેવા પડ્યા રિટેક
  • રાજા હિન્દુસ્તાનીમાં હતો આમિર-કરિશ્માનો કિસીંગ સીન 

ઈમરાન હાશમી પહેલા એવા એક્ટર છે જેમને 'સીરિયલ કિસર'નો ટેગ મળ્યો અને તેમણે બોલિવુડ ફિલ્મોમાં કિસીંગ સીન્સને નોર્મલાઈઝ કર્યો. તેના પહેલા પડદા પર કિસીંગ સીન્સને ખૂબ મોટા ટેબૂ માનવામાં આવતા હતા અને સ્ટાર્સ પણ આવા સીન્સ આપવામાં ખચકાતા હતા.

પરંતુ 1997માં આવેલી ફિલ્મ રાજા હિન્દુસ્તાનીમાં કરિશ્મા કપૂર અને આમિર ખાનના એક કિસીંગ સીનને જોઈને બધાના હોંશ ઉડી ગયા હતા. આ બોલિવુડ ફિલ્મોમાં ફિલ્માવવામાં આવેલો સૌથી લાંબો કિસીંગ સીન છે જે આખા એક મિનિટ સુધીનો હતો. રાજીવ મસંદની સાથે એક ઈન્ટરવ્યૂમાં કરિશ્મા કપૂરે આમિર ખાનની સાથે પોતાના કિસીંગ સીનના વિશે ખુલીને વાત કરી હતી. 

શૂટિંગ કરવું હતું ખૂબ મુશ્કેલ
કરિશ્માએ જણાવ્યું હતું કે આ સીનની હવે ચર્ચા થઈ રહી છે કે તે સીન આવો હતો કે તેવો હતો. પરંતુ અમે જાણીએ છીએ કે તેને શૂટ કરવું કેટલું મુશ્કેલ હતું. ઉટીમાં ખૂબ જ ઠંડી હતી અને અને સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી શૂટિંગ કરી રહ્યા હતા. આ સીનને શૂટ કરવામાં અમારે ત્રણ દિવસ લાગી ગયા અને તમે વિશ્વસ નહીં કરો કે તેના માટે મારે અને આમિરને 47 રીટેક આપવામાં પડ્યા હતા. 

અમારી હાલત એવી થઈ ગઈ હતી કે અમે વારંવાર પુછી રહ્યા હતા કે સીન ક્યારે પુરો થશે. જણાવી દઈએ કે ધર્મેશ દર્શન દ્વારા ડારેક્ટ કરેલી રાજા હિંદુસ્તાની એક નાના શહેરની એક અમીર યુવતી અને એખ ગરીબ ટેક્સી ડ્રાઈવરની વચ્ચેની લવ સ્ટોરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ