બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અમદાવાદ / In Gandhinagar the girl became a victim of rape and the accused used to force her

ગાંધીનગર / 8 વર્ષની છોકરી ઉંઘમાં બોલી 'લંબુબાપા મને છોડો મારા પપ્પા મને બોલશે', પડોશીની કાળી કરતૂત સામે આવતા માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી

Kishor

Last Updated: 10:16 PM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાં દુષ્કર્મનો શિકાર બનેલી બાળકી એટલી હદે ડરી ગઇ હતી કે તે નિંદ્રામાં પણ 'મને છોડી દો મને છોડી દો' ની બૂમો પાડતા આ સમગ્ર કાંડ બહાર આવ્યો હતો.

  • ગાંધીનગર પંથકમાં વધુ એક બાળકી દુષ્કર્મનો શિકાર
  • 48 વર્ષીય ઢગો બાળકી સાથે બળજબરી કરતો હતો
  • 'મને છોડી દો મને છોડી દો' ની બૂમો પાડતા આ સમગ્ર કાંડ બહાર આવ્યો

ગાંધીનગર પંથકમાં વધુ એક બાળકી દુષ્કર્મનો શિકાર બની હોવાની ઘટના સામે આવતા સંસનાટી મચી જવી છે. જ્યાં શ્રમિક દંપતી કામેં ચાલ્યા જતા હતા. ત્યારબાદ પાડોશી 48 વર્ષીય ઢગો ત્યાં આવી અને બાળકી સાથે બળજબરી કરતો હતો. એકાદ મહિનો આ કુકર્મકાંડ ચાલ્યા બાદ ફૂલ જેવી બાળકી એટલી હદે ડરી ગઇ હતી કે તે નિંદ્રામાં પણ 'મને છોડી દો મને છોડી દો' ની બૂમો પાડતા આ સમગ્ર કાંડ બહાર આવ્યો હતો. જેને લઈને માતા-પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ત્યારબાદ આ મામલે ચિલોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી લંબુબાપા ઉર્ફે વિજય ઉર્ફે ભીખો કાળુ સોલંકીને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

10 વર્ષના છોકરાએ 3 વર્ષની બાળકી પર કર્યો રેપનો પ્રયાસ, પછાડીને ભાગ્યો,  હોસ્પિટલમાં મોત, બીજી 3 સાથે પણ કર્યું આવું I Kanpur: 10 year old accused  tried to rape 3 ...

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ

હૈયું હચમચાવી નાખતી આ ઘટના ગાંધીનગરના ચિલોડા પોલીસ મથકની હદમાં સામે આવી છે. જેમાં 38 વર્ષીય એક યુવાન મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આ દરમિયાન આજથી ચાર દિવસ અગાઉ દંપતી બાળકો સાથે ઘરે સુતા હતા ત્યારે રાત્રિના સમયગાળા દરમિયાન આઠ વર્ષની પોતાની બાળકી ઊંઘમાં અચાનક બોલવા લાગી હતી કે 'મને છોડી દો છોડો મારા પપ્પા મને બોલશે મારે ઘરે જાવું છે' આમ બોલતા બોલતા તે બેભાન થઈ ગઈ હતી જેને લઈને બાળકીને તાત્કાલિક 108 મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી.

લંબુબાપા સામે ગુન્હો નોંધી કાર્યવાહી
ત્યારબાદ આ મામલે દંપતીએ દીકરીને પૂછતા દીકરીએ ભારે હૈયે પોતાની આપવી હતી જણાવી હતી. જેમાં તેમણે કહ્યું કે બાજુમાં રહેતા લંબુબાપા મને પૈસા આપી દૂધ લેવા મોકલતા હતા અને જ્યારે હું દૂધ લઈ આવતી એટલે લંબુબાપા ઘરમાં બેસાડી મારી સાથે ખરાબ કૃત્ય કરતા હતા. મને મારી નાખવાની પણ ધમકી આપી હતી. આ સમગ્ર ઘટનાને પગલે દંપતી અવાચક બની ગયા હતા અને તેમણે પોલીસમાં જાણ કરતા પોલીસે આરોપી લંબુબાપા સામે ગુન્હો નોંધી તેને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ