બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / વડોદરા / Important court judgment in favor of student caught taking bribe from spa manager,

વડોદરા / સ્પા સંચાલક પાસે લાંચ લેતા ઝડપાયેલ વિદ્યાર્થીના હિતમાં કોર્ટનો મહત્વનો ચુકાદો, જાણો શું હતો સમગ્ર કેસ

Malay

Last Updated: 10:30 AM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં પોલીસકર્મી વતી લાંચ લેતા ઝડપાયેલા વચેટિયાના વચગાળાના જામીન મંજૂર, વિદ્યાર્થી MSCના ત્રીજા વર્ષ અભ્યાસ કરતો હોવાથી તેનું ભવિષ્ય ન બગડે તે માર્ટે કોર્ટે લીધો નિર્ણય.

 

  • વિદ્યાર્થીને લઈ મહત્વનો ચુકાદો
  • પરીક્ષા માટે આપ્યા વચગાળાના જામીન
  • ભવિષ્યને ધ્યાને રાખી કોર્ટનો ચુકાદો

વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશન નજીક સ્પા સંચાલક પાસેથી લાંચ લેતા ઝડપાયેલા (પોલીસ કર્મીના વચેટિયા) વિદ્યાર્થીને લઈ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. લાંચ લેતા ઝડપાયેલ વિદ્યાર્થીનું ભવિષ્ય ન બગડે તે માટે કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે MSCના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને પરીક્ષા માટે જામીન આપ્યા છે. વિદ્યાર્થીને કોર્ટે પરીક્ષા આપવા માટે વચગાળાના જામીન આપ્યા છે. વિદ્યાર્થીના તારીખ 8 એપ્રિલથી 17 એપ્રિલ સુધીના વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, ACBએ 80 હજારની લાંચ લેતા બે વચેટીયાની ધરપકડ કરી હતી. 

અમદાવાદ કોર્ટનો ચુકાદો : દત્તક સંતાનને મા-બાપનો ત્યાગ કરવાનો અધિકાર નહીં, આ  કેસમાં છોકરીની અરજી ફગાવી I Gujarat court rejects woman's plea to renounce  adoptive parents
ફાઈલ ફોટો

શું છે સમગ્ર મામલો?
થોડા સમય અગાઉ શહેરના મકરપુરા પોલીસ મથકના પોલીસ કર્મીએ સ્પા સંચાલક પાસેથી માગેલી લાંચના લેવાના મામલામાં બે વચેટિયાને એસીબીએ ઝડપી પાડ્યા હતા. મકરપુરા પોલીસ મથકના કલ્પેશ નંદકિશોર સોનવણે નામના પોલીસ કર્મીએ સ્પા સંચાલકને ધમકી આપીને 80 હજારની લાંચ માંગી હતી.  જેથી આ મામલે સ્પા સંચાલકે ACBનો સંપર્ક કર્યો હતો. 

લાંચ લેવા આવેલા વચેટિયાની કરાઈ હતી ધરપકડ
જેથી ACBએ શહેરના  સિલ્વર ઓક કોમ્પ્લેક્સના પાર્કિંગ પાસે છટકું ગોઠવીને પોલીસકર્મી વતી લાંચ લેવા માટે આવેલા વચેટિયા સંજય લક્ષ્મણ ભરવાડ અને પ્રિન્સ રાજકુમાર શર્માને ઝડપી લીધા હતા. જે બાદ મકરપુરા પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ કલ્પેશ નંદકિશોર સોનવણે ફરાર થઈ ગયો હતો.  

હેડ કોન્સ્ટેબલને પણ ઝડપી લેવામાં મળી હતી સફળતા
એસીબીએ હેડ કોન્સ્ટેબલ કલ્પેશને ઝડપી પાડવા તેના ઘરે દરોડા પાડ્યા હતા. આખરે ફરાર કોન્સ્ટેબલ ઝડપાઈ ગયો હતો. જે બાદ એન્ટી કરપ્શન વિભાગે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ