બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / If double toll tax has been deducted from FASTAG, where can you complain get a refund

તમારા કામનું / ફાસ્ટટેગમાં કપાઈ ગયો છે ડબલ ટોલ ટેક્સ? કેવી રીતે રિફંડ મેળવવું, બસ એક વસ્તુ રાખો યાદ

Pravin Joshi

Last Updated: 11:10 PM, 20 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફાસ્ટેગનો ઉપયોગ કરવો જરૂરી છે, જે નિષ્ફળ થવા પર ડબલ ટોલ ટેક્સ લેવામાં આવે છે. ઘણી વખત ટોલ ટેક્સમાં લોકોના પૈસા બે વાર કાપવામાં આવે છે, જેના કારણે લોકો પરેશાન રહે છે.

કાર ચલાવતા દરેક વ્યક્તિએ ફાસ્ટેગ અને તેની સંબંધિત માહિતીથી વાકેફ હોવું જોઈએ, કારણ કે ભારતમાં ચાલતા તમામ વાહનો માટે ફાસ્ટેગ હોવું ફરજિયાત છે. જો તમારી પાસે ફાસ્ટેગ નથી, તો તમારે ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડશે. આ જ કારણ છે કે લોકો તેમના ફાસ્ટેગને અપડેટ રાખે છે. ઘણી વખત લોકોને ફાસ્ટેગને લઈને ફરિયાદો હોય છે, તમને સોશિયલ મીડિયા પર આવા ઘણા પ્રશ્નો જોવા મળશે.

જલ્દી કરો! FASTAG KYCની છેલ્લી તારીખ નજીક આવી ગઇ, ફટાફટ અપડેટ કરાવી લેજો  નહીં તો મુશ્કેલીમાં મુકાશો | Get FASTag updated otherwise you have to pay  double Toll Tax, do KYC like

એવી પણ ફરિયાદ છે કે જ્યારે ફાસ્ટેગમાંથી બે વખત પૈસા કપાય છે, ત્યારે શું કરી શકાય અને આ રિફંડ કેવી રીતે મળશે. જો ક્યારેય તમારો ડબલ ટોલ ટેક્સ કપાય છે તો તમારે ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે તમને તે પાછું મળશે. 

FASTAG યુઝર્સ જલ્દી કરે! 29 ફેબ્રુઆરી પહેલા પતાવી દો આ કામ, નહીં તો લાગશે  બમણો Tall Tax / Fasteg users should do this before February 29 otherwise  double toll tax will be charged.

વધુ વાંચો : ક્રેડિટ કાર્ડ વાપરનારા ગ્રાહકો માટે ગુડ ન્યૂઝ: આ તારીખથી બિલિંગમાં નવો નિયમ થશે લાગુ, RBIનો પરિપત્ર જાહેર

આ માટે તમારે તે બેંકનો સંપર્ક કરવો પડશે જેમાંથી તમે ફાસ્ટેગ બનાવ્યું છે. તમારે કસ્ટમર કેર પર ફોન કરીને આ માહિતી આપવાની રહેશે. જો ડુપ્લિકેટ ટ્રાન્ઝેક્શન થયું હોય, તો આ કિસ્સામાં બેંક દ્વારા તમારા ફાસ્ટેગ એકાઉન્ટમાં રિફંડ જમા કરવામાં આવે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

FASTAGRules Fastag TollTax complain doubletolltax refund Fastag Rules
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ