બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / Huge opportunity to get a government job: Recruitment for bumper posts

NTPC Recruitment 2023 / સરકારી નોકરી મેળવવાની જોરદાર તક: બમ્પર જગ્યાઓ માટે નીકળી ભરતી, એક ક્લિકમાં અરજીની પ્રક્રિયા પણ જાણી લો

Kishor

Last Updated: 04:30 PM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NTPC Recruitment 2023 : એનટીપીસીમાં મોટાપાયે ભરતીની જાહેરાત કરવામાં આવી હોવાથી નોકરી માટે મહેનત કરતા ઉમેદવારો માટે જોરદાર તક મળી રહી છે.

  • સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર 
  • NTPCમાં વિવિધ શાખાઓમાં ભરતી
  • ભરતી થકી NTPCમાં 495 જગ્યાઓ ભરવામાં આવશે

સરકારી નોકરી માટે દિવસ રાત એક કરીને મહેનત કરતા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન દ્વારા ભરતી બહાર પાડવામાં આવી. જે મુજબ NTPCમાં વિવિધ શાખાઓમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર ટ્રેઇની પદ માટે મોટા પાયે ભરતી કરવામાં આવશે. જે માટે અરજી પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ઉચ્છુક અને લાયક ઉમેદવારોએ careers.ntpc.co.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. 20 ઓક્ટોબર સુધી જ અરજી કરી શકે છે.

આ ભરતી પ્રક્રિયા દ્વારા NTPCમાં 495 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં ઈલેક્ટ્રીકલ માટે 120 પોસ્ટ, મિકેનિકલ માટે 200 પોસ્ટ, ઈલેક્ટ્રોનિક ઈન્સ્ટ્રુમેન્ટેશન માટે 80 પોસ્ટ, સિવિલ માટે 30 પોસ્ટ અને માઈનિંગ માટે 65 જગ્યાઓ ભરવાનું નક્કી કરાયું છે. ડ્રાઇવ માટે, ઉમેદવારો માટે અરજી ફી પણ નક્કી કરાઈ છે જે ફરજિયાત છે. અરજી કરનાર જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ 300 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. તે જ સમયે, SC/ST/PH ઉમેદવારો માટે કોઈ અરજી ફ્રી રાખવામાં આવી નથી.

 આ રીતે અરજી કરવા અનુરોધ

  • અરજીની વિગતે વાત કરીએ તો સૌ પ્રથમ ઉમેદવારો NTPC careers.ntpc.co.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી.
  • બાદમાં ઉમેદવારો હોમ પેજ પર સંબંધિત ભરતી લિંક પર ટચ કરવું જેથી પ્રોસેસ શરૂ થશે.
  • પછી ઉમેદવારોએ રજિસ્ટર લિંક પર ક્લિક કરીને નોંધણી કરાવવી
  • બાદમાં ઉમેદવારોએ લોગ ઇન કરીને અરજી પ્રક્રિયા પૂર્ણ કરવી.
  • ત્યારબાદ ઉમેદવારો અરજી ફી અને પછી ઉમેદવારો અરજી ફોર્મ સબમિટ કરવુ.
  • સમગ્ર પ્રક્રિયા બાદ ઉમેદવારો એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ થશે.જેની પ્રિન્ટ આઉટ લઈ શકાશે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ